બસ એમ જ

બાઘ-બાઘ

ઘણી જૂની વાત છે, એક નાનું અમસ્તું ગામ હતું, ખાસ વસ્તી નહીં, સાતસો-આઠસો કુટુંબ, પાંચેક હજાર જેવાં લોકો, કદાચ સો-બસો આ બાજું, સો-બસો પેલી બાજું હોય શકે. નાના ટાબરીયાઓને વોટર કલર આપીને, ‘છોકરાઓ એક નાનકડું ગામ દોરો જોઇએ!’ એવું કહો…

Continue reading
જુદું કંઇક

દાદા, દરીયો અને વેંતની ચડ્ડી

હમણા દાદાએ બોલાવેલો; હવે દાદા બોલાવે એટલે જવું તો પડે જ. સોમનાથ ગયો હતો. દર્શન કર્યા મજા આવી ગઇ. થોડા સમયથી ત્યાં મંદીરની બાજુનો દરીયો વાળી લીધો છે. દરીયા કિનારે જવું હોય તો ચોપાટી પાસેથી જ જવું પડે ત્યાં મંદીરની…

Continue reading
ભેદી

ઉજાગરા-ધજાગરા-

આમ તો ટ્રેનમાં મને એટલી ઉંઘ આવે નહીં પણ તોયે આગલા દિવસે એક્ઝામનું છેલ્લું પેપર પૂરું કર્યું હોય અને બોય્ઝ હોસ્ટેલનો એ રાતનો માહોલ કેવો હોય એતો કદાચ જે કોઇ આવા માહોલનો ભાગ બનેલા હોય એ જ કલ્પી શકે! તો…

Continue reading
જુદું કંઇક

‘ઇઝ ઇટ?!’

કોઇ મને પૂછે કે તને સૌથી ન ગમતી રમત કઇ? તો હું એક સેકંડનો પણ વિચાર કર્યા વગર કહી દઉં કે ચેસ! મને ચેસ એટલી ન ગમે, એટલી ન ગમે કે હું નાનો હતો ત્યારે તો મને ચેસ રમતાં લોકો…

Continue reading
સપ્તરંગી

મેઘના બરાડી…!

સવાર બસ પડું પડું જ હતી, એલાર્મ બસ વાગવાનો જ હતો, ન્યુઝ પેપર જસ્ટ ફેકાવાનું જ હતું, સામેવાળા અંકલના યોગા પૂરા થવાનાં જ હતાં, મેઘના બસ બરાડવાની જ હતી, મારી ઉંઘ ઉડું ઉડું જ હતી, બરાબર ત્યાં જ……મને ફરીથી ઝોકું…

Continue reading
આવું હોતા હશે, હંહ!

મારી સામું જોઇને મને કે..

હમણા ગયા રવીવારે સવારે આ સામેનાં મંદિરની બાજુનાં ગાર્ડનનાં જોગીંગ ટ્રેક પર દોરડા કૂદતો કૂદતો હું જોગીંગ કર્યે જતો હતો. સવારનાં સવા છ જેવું થતું હશે. આમતો એ ટ્રેક પર બધે રાઇટ ડાયરેક્શનની લાઇનનાં બોર્ડ લગાવેલાં છે એટલે જનરલી તો…

Continue reading
પરે સાવ

કોરું કરવું છે

કંઇક આડું-અવડું નાખો, જે અને તે લાવી-લાવીને ઠાલવો, કોરા દિમાગને ગમે-તેમ બસ ભરો, કોઇએ ધર્મ, મર્મ કોઇએ, કોઇએ સ્વધર્મ, અધર્મ કોઇએ, કોઇએ કર્મ, બેશર્મ કોઇ વળીએ, કોઇએ કિતાબ, બેહિસાબ કોઇએ, કોઇ વળી પિશાચ, નિનાદ કોઇએ, કોઇએ તો જીરાફ, કિરતાલ કોઇએ,…

Continue reading
સાદું-સીધું

પહોંચવા જ આવ્યો છું-

કદાચ તેં જોયું હોય અથવા કોઇ નાના સીટીમાં રહેલા દોસ્તો પાસેથી સાંભળ્યું હોય તો આવા થોડી ધીમી અને મોજીલી લાઇફ સ્ટાઇલવાળા શહેરોમાં ક્યાંક મોડી રાતે કોઇક રસ્તાનાં ખૂણા પર પાંચ-સાત લોકોનું ટોળું પલાઠીવાળીને બેઠેલું બધી નજરો એક સાથે એકીટશે વચ્ચેની…

Continue reading
આવું હોતા હશે, હંહ!

હજું હવામાં છે-

એ ટેબલ પર હજું થોડી ઉંચી ગઇ, છત પાસે પડતા વેન્ટીલેટરમાંથી અંદર જોવાની એની તૈયારી હતી. એણે બહું જ ઓછા સાફ થતાં અને ઘરની પાછળની બાજુએ પડતાં વેન્ટીલેટરની ફ્રેમ પર એની પહેલી ત્રણ આંગળીઓનાં પહેલાં-પહેલાં ટેરવા મૂક્યાં ત્યાં જ એ…

Continue reading
વિચારતું કરશે

એકની ચોઇસ મળે તો

-રામ બનું. રામ બનવામાં તમારી અંદર નક્કી કરેલાં નિયમો અને સિધ્ધાંતોને તમે ફોલો કરો છો, તમારે મતે જે સાચું હોય એને વડગેલાં રહો છો, તમે જે માનતાં હો એની સાથમાં રહેવા માટે કંઇ પણ કરી છૂટો છો. ઇન શોર્ટ, જો…

Continue reading