ધક્કો મારશે

અવકાશ

સંઘર્ષને અવકાશ છે,
પડતીને અવકાશ છે,
સ્પર્શને અવકાશ છે,
પડકારને અવકાશ છે,
ભરતીને અવકાશ છે,
મૂસ્કાનને અવકાશ છે,
ધબકારને અવકાશ છે,
પ્રયત્નને અવકાશ છે,
એવું નથી કે બધા માટે છે; મારી જિંદગીમાં અમુક માટે અવકાશ નથી પણ..
અવકાશ નથી હારને,
અવકાશ નથી કાશને,
અવકાશ નથી કાલને,
અવકાશ નથી છાની ચાલને