Category

આવું હોતા હશે, હંહ!

આવું હોતા હશે, હંહ!

મારી સામું જોઇને મને કે..

હમણા ગયા રવીવારે સવારે આ સામેનાં મંદિરની બાજુનાં ગાર્ડનનાં જોગીંગ ટ્રેક પર દોરડા કૂદતો કૂદતો હું જોગીંગ કર્યે જતો હતો. સવારનાં સવા છ જેવું થતું હશે. આમતો એ ટ્રેક પર બધે રાઇટ ડાયરેક્શનની લાઇનનાં બોર્ડ લગાવેલાં છે એટલે જનરલી તો…

Continue reading
આવું હોતા હશે, હંહ!

હજું હવામાં છે-

એ ટેબલ પર હજું થોડી ઉંચી ગઇ, છત પાસે પડતા વેન્ટીલેટરમાંથી અંદર જોવાની એની તૈયારી હતી. એણે બહું જ ઓછા સાફ થતાં અને ઘરની પાછળની બાજુએ પડતાં વેન્ટીલેટરની ફ્રેમ પર એની પહેલી ત્રણ આંગળીઓનાં પહેલાં-પહેલાં ટેરવા મૂક્યાં ત્યાં જ એ…

Continue reading
આવું હોતા હશે, હંહ!

આ નકામું- આ કામનું.

છબછબીયા કર, એકબીજા પર ખોબે, ખોબે પાણી ઉડાળ, ધક્કા દે એકબીજાને; ગમશે, ત્યાર પૂરતું, તરત ચોથે દિવસે એ કંઇ જ માયને નહીં લાગે, ભૂલી જઇશ- આ કંઇ જ કામનું નહીં, બિલકુલ નકામું. દૂર કિનારેથી ‘લાવને તરું!, લાવને તરું!’નાં અંદરથી આવતાં…

Continue reading
આવું હોતા હશે, હંહ!

સારો બન.

આંધળાને રસ્તો ક્રોસ કરાવ, ફૂટપાથ પર ચાલતાં-ચાલતાં કેળું ખાધા પછી છાલને દસ ડગલા પછી આવતી કચરો ટોપલીમાં નાખ, ટાઇમ ટુ ટાઇમ પી.યુ.સી. કઢાવ, રાતે સૂતી વખતે બ્રશ કર, હોસ્પીટલ પાસે હોર્ન ન વગાડ… આ લીસ્ટમાં હજી ઢગલો આઇટ્મ્સ એડ થતી…

Continue reading
આવું હોતા હશે, હંહ!

તારો કેટલા MP(મેગાપીક્સેલ) નો છે?

હું તને કહું કે લાઇફમાં શું હોય! લાઇફમાં ફેઝ હોય. ના, પેલો ફેઇઝ-ન્યુટ્રલવાળો ફેઇઝ નહીં પણ ગાળાવાળો ફેઝ. એટલે એમ કે આટલા સુધી. ન સમજાયું ને!? કહું… તને યાદ ન હોય તો તારા ઘરનાં કોઇ મોટાને પૂછજે, તું નાનો હતો…

Continue reading
આવું હોતા હશે, હંહ!

ગુમરાહ

કાલે ત્રીજી વાર માસ્તર જાનકીદાસે મને ખબર આપી કે ‘પરેશ શાળામાં હાજર રહેતો નથી. છોકરો ગુમરાહ થઇ જશે.’ એટલે આજે ભોજન બાદ પરેશે નિશાળનો થેલો ખભે લટકાવ્યો કે ચુપકીદીથી હું પણે તેની પાછળ પાછળ ચાલ્યો. સ્કૂલની સડકને બદલે શાહજાદાએ બીજો…

Continue reading
આવું હોતા હશે, હંહ!

પણ એણે ડચકારો શું કામ કર્યો?

લે ભૈ માંડીને કરું બસ! વાત, વાત હોય એમાં માંડીને એટલે વળી શું! અને રાંડીને એટલે વળી શું! પણ એમ સામેવાળાનાં હાથ પર જરા અમસ્તો હાથ અડકાવીને એમ ન બોલીએ કે, ‘‘માંડીને’ વાત કરું!’ ત્યાં સુધી મારી બેટી ઇફેક્ટ જ…

Continue reading
આવું હોતા હશે, હંહ!

કાંગડી

મોબાઇલ લાઇબ્રેરી જોઇ હમણાં, રસ્તા પરથી મારી બાજુમાંથી નીકળી. મોટી વેન જેવું હતું, ડાર્ક ગ્લાસની મોટી વિન્ડો હતી, અંદર પડદા જેવું કંઇક દેખાતું હતું. ઉંચકેલી છતને લીધે લાગતું હતું અંદર એસી હશે. આમ તો જોકે મેં કોઇ દિવસ આવી મોબાઇલ…

Continue reading
આવું હોતા હશે, હંહ!

હેંડ-રાઇટીંગ પણ કંઇ ખાસ ન’તાં

ખબર નહીં ક્યાંથી, મારું બેટું- બસ આવી ચડ્યું એક માકડું અહીં કૂદે, ત્યાં જૂલે, ગોળ ઘૂમે થયું આનું કરવું શું હવે? નાનું અમથું, લાગે ભોળું, ગોળ-રાતું મોખડું, લાંબુ-લીસું પૂંછળું પે’લા થયું હવે હશે, જશે એની મેતે માકડુંતો પણ સાલ્લું ચડ્યું…

Continue reading