Category

બસ એમ જ

બસ એમ જ

અહીંયા.

ફરીને આવીશ, ફરી-ફરીને આવીશ- કેમકે, હું અહીંયા વસુ છું, અને અહીંયા જ શ્વસું છું- અહીંયા જ યાચું છું, અને અહીંને જ પ્રાર્થુ છું- ગયો હતો, ફરીથી પણ કદાચ જતો રહીશ, પણ આવીશ- ફરીને આવીશ- અહીં જ વસવાં, અહીં જ શ્વસવાં,…

Continue reading
બસ એમ જ

બાઘ-બાઘ

ઘણી જૂની વાત છે, એક નાનું અમસ્તું ગામ હતું, ખાસ વસ્તી નહીં, સાતસો-આઠસો કુટુંબ, પાંચેક હજાર જેવાં લોકો, કદાચ સો-બસો આ બાજું, સો-બસો પેલી બાજું હોય શકે. નાના ટાબરીયાઓને વોટર કલર આપીને, ‘છોકરાઓ એક નાનકડું ગામ દોરો જોઇએ!’ એવું કહો…

Continue reading
બસ એમ જ

કદાચ ક્યારેક

હું જુનો થતો જાઉં છું ધીમો પડતો જાઉં છું પ્લે લીસ્ટમાં સ્લો સોંગનો વધારો કરતો જાઉં છું ટ્રાવેલીંગમાં વિન્ડો સીટ ટાળતો હોઉં છું બહાર નીકળતાં પહેલાં વોલેટ લીધું કે નહીં એ બે વખત ચેક કરી લઉં છું ફિલ્ટર પાણીને પ્રેફરન્શ…

Continue reading
બસ એમ જ

સામે આવવાનું!

અમુક બીજાઓએ પણ કીધું, મેં ખૂદે પણ ઘણી વખત વિચાર્યું અને ક્યારેક તો બસ લખી જ નાખું એવું નક્કી કરીને પેન હાથમાં લઇ જ લીધી પણ ત્યાં એકાદું કામ યાદz આવી ગયું કે કોઇક આવી ગયું કે પછી ખરેખર અંદરથી…

Continue reading
બસ એમ જ

ખરેખર યાર…

ફરીથી એકવખત વખત થઇ ગયો છે.. આભારી છું; આભારી છું, કુદરત તારો; આવી જાહોજલાલી, આવી બાદશાહીયત, આવી બેફિકરી ભોગવવાને લાયક સમજવા બદલ આવી સેહત, આવી નિરાંત, આવું ભરેલું પેટ, અને આવા બેડને વિના પાછું વળીને વાપરવા દેવા બદલ આવા મમ્મી-પપ્પા,…

Continue reading
બસ એમ જ

— —

પસંદ કરી લીધો છે રસ્તો આગળ વધું છું મજા આવે છે હવા આવે છે થોડા ખાડા-ખબડા છે તારવું છું અમુક છતાં આવી જાય છે ક્યાંક સ્પીડ લિમિટ વટાવી જવાય છે વધી ગયેલા ડાળખાં ઘસાતા જાય છે આવતીકાલે એ મળી જવાના…

Continue reading
બસ એમ જ

લખવું નથી મારે આજે

લખવું નથી મારે આજે, ચિક્કાર ઠંડી ભરેલી આ સૂન્ન રાતો સાથેની વાતોમાં લેપટોપની કી પ્રેસનાં અવાજો અડચણો ઉભી કરે છે. લખવું નથી મારે આજે, એકધારી રિધ્ધમમાં આગળ-પાછળ થતી હોલાની ડોક જેવા જ તાલમાં ચાલતી મારા આ શ્વાસ-ઉચ્છવાસની રમઝટ મારે માણવી…

Continue reading
બસ એમ જ

મા.. (નોટ ‘માં’)

મને નથી ખબર પડતી કે શેના વિશે લખું, મને બસ એટલી ખબર છે કે મારા આંગળીનાં ટેરવાને અત્યારે મારા દિમાગ કરતાં વધારે ઝડપથી ભાગવું છે, એને દિમાગનું કહ્યું કશું જ નથી માનવું, એ સાલ્લા પેલા સોળ વર્ષની, આજ-કાલ ચૌદ વર્ષની…

Continue reading
બસ એમ જ

લો, બોલો..હવે શું કરવું આવાનું!

ઘણી વખત એમ થાય કે, આજે તો આવડું મોટું વિશ્વ દરેક પાસે છે જેને પ્રેમથી બધા ‘ઇન્ટરનેટ’ કહે છે અને એ વિશ્વમાં પોતાની પસંદનાં સોશ્યલ હબ્સ પણ ખાસ્સા આરામથી બધાની પહોંચમાં છે. મને પેઇન્ટીંગ ગમે છે અને તને પણ પેઇન્ટીંગ…

Continue reading