બસ એમ જ

હું, એ બે, વચ્ચે પેલું અને ખોળામાં આ..

છેલ્લા આઠ-નવ મહિનાથી છોલાવું છું એટલે હવે ગિટાર પર સારી એવી આંગળીઓ બેસી ગઇ છે. ઠીઠુરાવતી ઠંડી છે, શેરીનું નાકું છે, એક તાપણું છે, એની આસપાસ થોડા આસ-પડોશી અને હું છીએ, મારા હાથમાં મારું ગિટાર છે અને સ્ટ્રીંગ પર મારી…

Continue reading