Category

બેફિકરું

બેફિકરું

સ્વાભાવિક, હંહ!

લે તને કહી દઉં સ્વાભાવિક શું છે, સ્વાભાવિક છે પછવાળાનું ફાટવું, સ્વાભાવિક છે તારા વ્હાલાનું મરવું, સ્વાભાવિક છે ગુસ્સાનું આવવું, સ્વાભાવિક છે હેંડ્સ ફ્રીમાં એક કાનનું ન ચાલવું, સ્વાભાવિક છે ઘોડાનું અઢી ડગલા હાલવું, સ્વાભાવિક છે આઉટ થવા આવીએ એટલે…

Continue reading
બેફિકરું

ખાલી એમ જ

કશાની સાથે સારું થવું સારી વાત છે કશાને નુકશાન ન પહોંચાડવું સારી વાત છે બ્રહ્મનું સત્ય હોવું સારી વાત છે સંગીતનું વાગવું સારી વાત છે અંદરથી જાગવું સારી વાત છે આળશનું ઉતરવું સારી વાત છે હળવે-હળવે હસવું સારી વાત છે…

Continue reading
બેફિકરું

એની પાસે માગ-

એને કહે, ‘નિરાંત તો આ બાજુમાં પડી જ છે, જ્યારે જોઇશે ત્યારે, જેટલી જોઇતી હશે એટલી લઇ લઇશ, અત્યારે તો તું મને કંઇક ચેલેન્જિંગ આપ, કંઇક કઠણ આપ, જરાક વજનદાર આપ; હુંયે જોઉં તો ખરો કે મને બનાવીને, મારામાં તું…

Continue reading
બેફિકરું

વટની આડી પાડ

બાજી બંધ હતી, દસીયાની ચાલ હતી દુડી-તીડી-પંજાની આસાર હતી, ખાંડાની ધાર હતી જીતવું એ ટેક હતી, હારું નહીં એ નેમ ન’તી દુડી…અરે તારી…તીડી…હવે પૂરું…પંજા!, અરે એ, પંજા!, તારી જ હવે રાહ હતી, હજારની લૂમ હતી એ જગાવી જે ટેટાની વાટ…

Continue reading
બેફિકરું

માચડો.

ક્યારેક એમ થાય દિમાગને એક જગ્યાએ ફોકસ રાખું તો એ જગ્યાને પૂરો ન્યાય આપી શકું પણ ક્યારેક કંઇ એવું ઇન્સીપીરેશનલ જોઉં એટલે થાય કે લાવને પેલું પણ કરું.. ક્યારેક એમ થાય કે ‘અંદર’થી આવતાં તરંગો સાથે આંદોલનમાં રહે એવું કંઇક…

Continue reading
બેફિકરું

પરવાહ?! એ વળી કોના બા*ની!

“જિંદગીનાં રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.” તક ઝડપ, રસ્તા કરી લે, જીતતો જા..આ બધું તો ચલ ઠીક છે પણ એટલું પાક્કું કે નવરો ન બેસ, કંઇક કર.. સવાલો ઉભા કર, જવાબો…

Continue reading
બેફિકરું

‘હે ભગવાન!’, બોલ ને ભાઇ!

આમ તો મને જૂનું કંઇ ખાસ યાદ રાખવાની આદત નથી અને એજ આદતને લીધે મને અત્યારે એ યાદ નથી કે હું પહેલા ધોરણમાં હતો ત્યારે મારા પાડોશી દીદીએ મને પૂછેલું કે ‘મોટો થઇને તું શું બનીશ?’ નો જવાબ મેં શું…

Continue reading