Category

ભીનું ક્યાંક કોરું

ભીનું ક્યાંક કોરું

જોકાની બારી

ખરાબ નશીબે એટલી બુધ્ધિ અંદર ઘર કરી ગઇ છે કે સપના અને હકિકત વચ્ચે ખબર પડી જાય છે. સપનાં જોઇતાં નથી અને હકિકત ખમાતી નથી. આંખો બીડાતી નથી અને સહનશક્તિમાં શ્રધ્ધા નથી. બધું એકસાથે છે! બંધ પોપચાની પેલે પારની અમાન્ય…

Continue reading
ભીનું ક્યાંક કોરું

કંઇક-કંઇક મજા જેવું..

 એક મુવી જોયું તું, ‘સીકરેટ લાઇફ ઑફ વૉલ્ટર મીટી’ એમાં શૉન પેનનું કેરેક્ટર ફોટોગ્રાફર જર્નાલિસ્ટનું છે. એમાં એક વખત એ એવું કે છે કે ક્યારેક એને કોઇ મોમેન્ટ એટલી ગમી જાય છે કે એની પાસે કેમેરો રેડી હોવા છતાં એ…

Continue reading
ભીનું ક્યાંક કોરું

નો હાર્ડ ફિલીંગ્ઝ.

સાચું લાગે તો માનજે બાકી કંઇ વાંધો નહીં, નો હાર્ડ ફિલીંગ્ઝ. જિંદગી બેરંગ છે, એને કોઇ આકાર નથી, કોઇ સ્વાદ, કોઇ ગંધ નથી પણ જિંદગીને કાંઠા છે, એમાં કંઇક ભરી શકાય છે, જિંદગી સ્પંજ જેવી છે એ શોષી શકે છે,…

Continue reading
ભીનું ક્યાંક કોરું

વાત મુદ્દાની

હારની બીકે સ્પર્ધાઓ કૈંક ટાળી, ‘જાઉં તો હારી??’ જોઉં નિહાળી; જીતતાં એ કૂદતાં, બાકી નિરાશી- મળી એ તે દિ’ જીતતી રહેતી જે હરેક બાજી એને વખાણી- કીધું તારી ઢબ તો ભારે મજાની થયું કે જાણી, ‘સફળતા પાછળની વાત મુદ્દાની?’ એમ…

Continue reading
ભીનું ક્યાંક કોરું

કાગનું બેસવું અને ડાળનું ભાંગવું?

હમણા નાથદ્વારા જવાનું થયું, ત્યાં ચાલતાં-ચાલતાં ન જાણે ક્યાંથી એક ગૂંચળાવાળી દાઢીધારી બાવાને મળવાનું થયું, આમતો કોઇનું કહ્યું ન માનવું એ જ આચમન આપણે ગળે સીચ્યું, પણ એ બાવાએ કંઇક એવું કાનમાં ફૂંક્યું કે સાલ્લું માહ્યેલું વિચારે ચડ્યું- ‘નાસ્તિકીમાં નથી…

Continue reading
ભીનું ક્યાંક કોરું

-પાછો-પાછી-પાછું-

પાછો હારીશ, પાછી સીવવી અઘરી પડશે, પાછી દૂમ દબાશે, પાછો પરસેવો થશે, પાછો પસ્તાવો થશે, પાછું તેલ રેડાશે, પાછું રાતુંચોળ મોં ગુસ્સાથી ફાટોફાટ હશે… ગમે તે કરીલે આ બધું પાછું થવાનું; ઘણી વખત અકબર-બીરબલની વાર્તામાં સાંભળ્યું છે એમ ‘યે વક્તભી…

Continue reading
ભીનું ક્યાંક કોરું

સમજ વિશેની ગેરસમજ

‘સમજ’..હા,આ એ શબ્દ છે જે આપણને કરવાનું કરાવે છે અને ન કરવાનું કરતાં અટકાવે છે, ગરમ તેલનાં તવા પરથી પાણી ભરેલા ગ્લાસની લેણ-દેવા કરવાની મનાઇ ફરમાવે છે, અન્ડરવેર ન પહેર્યો હોય તો પેન્ટની ચેન ધીમેથી બંધ થાય એની તકેદારી રાખે…

Continue reading
ભીનું ક્યાંક કોરું

તો કે’, પૂરા ને શું કરવો?

મન થશે-બોર થશે, ગમશે-સામું પણ નહીં જુએ, આહાહા!- સાવ સ્વાહા!… આ આપણી અને આપણી અંદરનાં ‘આપણા’ની પચરંગી કળા છે! આપણને ક્યારેક કોઇ વસ્તું, વ્યક્તિ, પરિસ્થિતિ એટલી ગમતી હશે કે ન પૂછો વાત! ‘અરે! ક્રિસ ગેલ..મારો ઑલ ટાઇમ ફેવરીટ પ્લેયર; ગધનો…

Continue reading
ભીનું ક્યાંક કોરું

સડે છે આ…

ખર્ચી જો શકું એકવાર, સડે છે આ લખલૂંટ મને નથી ખબર ક્યારે મારાથી આવું લખાય ગયું અને જ્યારે આ લખાયું ત્યારે મારી અંદર શું ચાલી રહ્યું હતું. પેલું કે’છે ને કે જે આપણને અસર કરતું હશે એનાથી આપણે બને ત્યાં…

Continue reading
ભીનું ક્યાંક કોરું

બનો છો કે પછી બની રહેશો?

કૃષ્ણને ઓળખો છો?- હા..! કૃષ્ણ બનો છો?- ___!?  યેન-કેન પ્રકારે રસ્તો કરી ગયા, કૃષ્ણ બની ગયા. મસ્તીમાં જૂમી-જૂમાવી ગયા, કૃષ્ણ બની ગયા. પલટી શકે તો પરિસ્થિતિ નહીતો પોતે પલટતા શીખી ગયા, કૃષ્ણ બની ગયા. સૌના રુદિયા પર રાજ કરી ગયા,…

Continue reading