Category

ચોખ્ખું ચટ્ટ

ચોખ્ખું ચટ્ટ

હા બસ, તું કહે એમ

ક્યારેક એક સોંગ કાફી થઇ જાય, ક્યારેક મુવીમાંથી કંઇ મળી જાય, ક્યારેક બસ સ્ટેન્ડ પર રાહ જોવી પડે, ક્યારેક ભયંકર સ્પીડમાં બાઇક ચલાવી, લપસીને સૂઇ જવામાં બસ જરાક અમસ્તું બચવું પડે, ક્યારેક સવારે ચાર વાગ્યા સુધી એ અટકી પડેલું કામ…

Continue reading
ચોખ્ખું ચટ્ટ

થવા દે.

ઘણી-ઘણી વખત એવું બનતું હોય કે આ નથી કરવા જેવું અથવા આ કરવાથી કંઇ ફાયદો નથી, અથવા આ ન કર્યું હોત તો કંઇ વાંધો ન હતો…આવું તને પણ કદાચ ઘણી વખત લાગ્યું હશે, મારી સાથે તો ઘણી વખત આવું બનેલું…

Continue reading
ચોખ્ખું ચટ્ટ

એનાં અને તારા

જરાક સંભાળ ખૂદને, તાળીઓમાં તણાય જામાં મંચ પર બીજા વતી ઇનામ સ્વિકારી રહ્યો છે આટલો તો ઢબૂકમાં, ભૂલી ગયો લાગે છે! ભૈલા, બંને બાજુએથી ટીપાય રહ્યો છે તું ઓળઘોળ… ==== આનંદ શેનો છે ખબર છે?- મને એટલી ખબર પડે છે…

Continue reading
ચોખ્ખું ચટ્ટ

..અંશમાંથી

આવા રસ્તા વચ્ચે સ્ટેજ ખડકીને ટ્રાફીક જામ કરવાથી, આવા કાનનાં પડદા ફાળી નાખતાં રાગડા તાણીને, આવા આભલા ટીકાના વજનદાર ઘેરવાળા ઘાઘરા પહેરીને, આવા ડાંડીયાના એકબીજા સાથે તડકા લઇને-તાળીઓનાં આવા ટપાકા લઇને કઇ માતાજી રાજી થતી હશે કોણ જાણે? અરે, આધ્યશક્તિની…

Continue reading
ચોખ્ખું ચટ્ટ

એનું ફેંકાવું

વિચારમાં. કર. એવું લાગે છે કે કરવું છે, તો કર. ‘અરે! હવે શું; હવે કરીને શું ફાયદો છે?, એ તો પતી ગયું, સમય સરી ગયો, વરસાદ પડી ગયો, ખાટલો ઢળી ગયો, કેસૂડો ખરી ગયો..’ મારું માન, આવું કશું હોતું જ…

Continue reading
ચોખ્ખું ચટ્ટ

let’s have some

ક્યારેક સાંભળ્યું હશે કદાચ તેં, ‘સંતોષી નર સદા સુખી’, એટલે કે જો વ્યક્તિને સંતોષ હશે તો એ હંમેશા સુખી રહેશે. આપણા વડવાઓ, મોટેરાઓ પોતાનાં અનુભવ પરથી આ કહી ગયા. સાવ કરતાં સાવ સાચી વાત. સત પ્રતિશત(*) . અહીંયા એક નાનકડી…

Continue reading
ચોખ્ખું ચટ્ટ

બસ આટલું.

ઘણી વખત સાંભળ્યું હશે કે ‘ઠંડા કલેજે કામ કર’, ‘સ્લો એન્ડ સ્ટેડી વીન ધ રેસ’, ‘ધીરો રે જરા, ધીરો!’, બ્લાહ..બ્લાહ..બ્લાહ..(હા, ‘Blah..blah..blah..’ નું પણ ગુજરાતી કરી નાખ્યું, બોલ શું કરી લઇશ તું?) આ બધી લબાડ વાતોને એક કાનેથી અંદર નાખીને બીજા…

Continue reading
ચોખ્ખું ચટ્ટ

નાની છે.

જવાબદારી લે, એને નિભાવવાં મચી પડ, લડી લે, ‘શું કરશ?’ તો કે- કંઇ નહીં..આવું ક્યારેય ન થવા દે, જ્યારે ‘ટાઇમ નથી!’ એવું બોલ ત્યારે તું ખરેખર શ્વાસ ન લઇ શકતો હોવો જોઇએ, સમય સાચવ, એક વખત બોલી જા, ‘પૈસા મહત્વનાં…

Continue reading
ચોખ્ખું ચટ્ટ

છોટે મીંયા–

હાથમાં ટચપેડ, ટેબલેટ, જીપીઆરએસ, 4જી ભલે આવી ગયા; કેસરની જાતો, મીણબત્તીની વાટો, શ્વાસની વાસો જેવી દુનિયાની કોઇપણ જાણકારી ભલે બસ એક ટચ જેટલી જ દૂર હોય; 1350 ઘોડા જેટલી તાકાત એક ડીઝલ મોટરમાં કેમ ન આવી ગઇ હોય, ચોકલેટ અને…

Continue reading
ચોખ્ખું ચટ્ટ

આમા નહીં તો- બહીં તો ન હોય.

એક વાત ગળે બાંધ, ઠાઠે બાંધ, નાકે બાંધ, નખે બાંધ જ્યાં બાંધવી હોય ને તારે ત્યાં બાંધી લે, પણ જે’દિ ભૂલ્યો તે’દિથી આલી કોર દેખાતો નહીં બસ! કોઇક કડક, કોઇક વપરાયેલો થોડો ઢીલો, કોઇક લીલો, કોઇક પીળો; છે તો બસ…

Continue reading