Category

ધક્કો મારશે

ધક્કો મારશે

ધરમનો ધક્કો ખાધો તેં

એવું કશું છે જે તને મળે તો તું ઉંઘ-ભૂખ-થાક ને રામ-રામ કહી દે અને તું કેટલી ક્લાકોથી એ ‘કશા’ પાછળ મચી પડેલો છે એની પણ તને ખબર ન હોય! ના હું, ‘સપનાઓ તો એ છે જે તમને સૂવા ન દે!’…

Continue reading
ધક્કો મારશે

અવકાશ

સંઘર્ષને અવકાશ છે, પડતીને અવકાશ છે, સ્પર્શને અવકાશ છે, પડકારને અવકાશ છે, ભરતીને અવકાશ છે, મૂસ્કાનને અવકાશ છે, ધબકારને અવકાશ છે, પ્રયત્નને અવકાશ છે, એવું નથી કે બધા માટે છે; મારી જિંદગીમાં અમુક માટે અવકાશ નથી પણ.. અવકાશ નથી હારને,…

Continue reading
ધક્કો મારશે

‘Liberal Arts’

એક આઇડીયા આવ્યો; મુવી જોયું ‘લીબરલ આર્ટસ્’, ત્યાંથી આઇડીયા આવ્યો. મને શું લાગે છે ખબર છે, ખુશી, ઉત્સાહ, મજા આ બધું તકલીફ, દુ:ખ, મુસીબત કરતાં વધારે જોખમી છે. કેમ? તું મને કહે, દુ:ખ આવે તો રડાય, મુસીબત આવે તો ભગાય,…

Continue reading
ધક્કો મારશે

ચાલ, ઉલેચી.

મગજ ગેબી, અટપટી વસ્તું છે. ક્યારેક ટ્રાય કરજે, એક જ પળમાં અહીં હોઇશ તો બીજી જ પળમાં ભૂતકાળની ગર્તામાં ઘૂસી ગયો હોઇશ, તો વળી ત્રીજી જ પળમાં ભવિષ્યની પાંખે ઉડતો હોઇશ. આ તો કાળ સાથેની સાતતાળીની વાત થઇ છે પણ…

Continue reading
ધક્કો મારશે

ફરી-ફરીને

ઉતાવળ છે, બેફામ કામ કરવાની, અસહ્ય થાકવાની, ફરી-ફરીને..ફરી-ફરીને.. ઉતાવળ છે, પામીને નવું તાકવાની, પી-પીને તરસ્યા થવાની, ફરી-ફરીને..ફરી-ફરીને.. ઉતાવળ છે, બેરહેમ થવાની, ખુદને હાકલ કરવાની, ફરી-ફરીને..ફરી-ફરીને.. ઉતાવળ છે, હા, ઉતાવળ છે. ફરી-ફરીને..ફરી-ફરીને..

Continue reading
ધક્કો મારશે

13 માં 58

58 કિલોમીટર્સ…રાજકોટ-જલાધામ(વિરપુર) સિમ્પલ લોંગ વોક..અબાઉટ 13 અવર્સ- તેર કલાક… ખરેખર હમણા ગિરનાર પર દત્તાત્રેય ભગવાનનાં દર્શન કરીને ભરતવન-સેસાવનના લોંગ રુટ પરથી ઉતર્યો હતો છતાં જેટલો દુખાવો ન’તો થયો એટલો થાક આ ડામર રોડ પર, છુટા છવાયા સ્ટોપ લેતાં-લેતાં અને અમારા…

Continue reading
ધક્કો મારશે

Royalties..

I am sure, ઘણી વખત તું પણ મારી જેમ ચક્રી ખાય જતો હોઇશ જ્યારે વાંચતો કે સાંભળતો હોઇશ કે ફલાણા આર્ટીસ્ટનું પેઇન્ટીંગ આટલા મીલીયન ડોલરમાં ઓક્શન થયું કે ફલાણી વાઇનની બોટલ આટલા યુરોમાં ઓક્શન થઇ કે પછી ફલાણી બ્રાન્ડની ઘડીયાલ…

Continue reading
ધક્કો મારશે

તો હવે ડાર્ક નાઇટ!

બરાબર છે, વાત બિલકુલ સાચી છે..વધારે કોણ યાદ રાખે, ટૂંકુ હોય તો કંઇક સાંભળવાની પણ ઇચ્છા થાય અને જો નશીબજોગે કંઇક અંદર ઉતરવાનું હોય તો ઉતરે પણ ખરું, પણ જો લાંબુ આવ્યું કંઇક અને એમાં પણ જો થોડું-ઘણું પણ બોરીંગ…

Continue reading
ધક્કો મારશે

પડ ધીમો.

સાલ્લું થોડા ધીમા પડીએ, એકધારી, ઢસડાતી, યંત્રવત જિંદગીમાંથી બ્રેક બનતા હૈ નહીં!? દોડતાં, ભાગતાં, સૂતાં, ઉઠતાં, ઠૂંસતાં, ફરી સૂતાં, ફરી ઉઠતાં, ફરી ઠૂંસતાં, ફરી દોડતાં… આમને આમ ક્યાં સૂધી બકા..?? વાહ! આ બે લીટી જાણે મેં તારા માટે જ લખી…

Continue reading
ધક્કો મારશે

હાં, તોયે…

આ ભગવાનનાં મંદિરમાંથી સોનાનાં સાત છત્રની ચોરી, પેલા ભગવાનનાં વાઘા સહિત ચોર આરતીનો સામાન સુધ્ધા ચોરી ગયા, પેલા મંદિરની દાનપેટી ફાડીને સિક્કે-સિક્કાની ચોરી; હું પણ વાંચતો હોઉં છું આવું બધું, મને પણ થતું હોય છે કે આ ભગવાન શું કરવા…

Continue reading