Category

દિલફેક

દિલફેક

હું ટાઇટલ કહું, તું હેડીંગ

એવું નથી કે પ્રાસ મળે તો જ લખ્યું કે’વાય  આપણે ક્યાં બોલતી વખતે એવું વિચારીને બોલતાં હોઇએ છીએ!  એવું નથી કે નાહીને ધોયેલાં કપડા જ પે’રાય  એવું નથી કે પેન્સીલની નીપ શાર્પ જ હોવી જોઇએ  ના એવું નથી કે ઇયર…

Continue reading
દિલફેક

કીધું ચલ ..

કીધું ચલ આજે ભટકી જોઉં કંઇક નવું આંબી, ક્યાંક ઉંડે અડકી જોઉં બદામ બે ખાઇ લાવ થોડું ભૂલી જોઉં આખે-આખું ગળી, ગલોફા વચારે ચગળી જોઉં કંઇક અંદર ભરી, થોડું બહાર ફૂંકી જોઉં સૂકા રણમાં વરસી, તરત જ સોસાય જોઉં બટકણી…

Continue reading
દિલફેક

શું કરી શકીએ..?!

અડી-અડીને છુટ્ટા કરતાં નથી આવડતું કિનારે બેસીને છબછબીયાં કરતાં નથી આવડતું છાને ખૂણે ઘુસૂર-પુસૂર કરતાં નથી આવડતું ગલોફા બદલાવીને પીપર ચગળતાં નથી આવડતું ‘ઓલો આપણને ઓળખે હોં..!’ની ડંફાસો ફૂંકતાં નથી આવડતું ફૂલ પેટ ઠૂસીને ‘નાના’ અમસ્તાં બપોરીયાં ખેંચતાં નથી આવડતું…

Continue reading
દિલફેક

Trust me..

“Everything will be all right in the end. And if it’s not all right, then trust me, it’s not yet the end.”-‘The Best Exotic Marigold Hotel’ નો ડાયલોગ યાદ આવ્યો, અને આપણા શાહરૂખે પણ કીધું છે, ‘હમારી ઝિંદગીમેં ભી એન્ડ…

Continue reading
દિલફેક

ચણ

બેનમૂન હતું જે એકવાર- પડીને પાદર થયું; કે, ચણ; ફરી મિનારની જરૂર જણાય છે અરે હું કહું છું- ઠાઠ, એ જાકજમાળ પાછા ફરશે; બસ જરા- વિશ્વાસની કમી વર્તાય છે કોણ? હું પૂછું છું કોણ ચાલ્યું છે- વિના પડ્યે; નદિથી પણ…

Continue reading
દિલફેક

બાકી

એકાએક અજાણ્યા રસ્તે બે ફાટા પડે તો ગમે તે એક પસંદ કરવામાં વધારે મજા છે બાકી એક રસ્તોતો હતો જ અને રહેવાનો જ છે. દબાવેલા લીવર છતાં 3..2..1 સિગ્નલની લાલ લાઇટ થઇ જાય અને પરાણે જોરથી બ્રેક દબાવવામાં મજા છે…

Continue reading
દિલફેક

જ…રા અમસ્તી

હમણા મેં શું કર્યું ખબર છે? મેં બીજા એક ફેસબુક પેજની વાહ-વાહ કરી એની પોસ્ટમાં ‘વિયુક્ત’ની લીંક ફીટ કરીને કોમેંટ મારી દીધી..વિચાર્યું કે આવું કરીને હું બીજા વધારે લોકો સુધી મારા ‘વિયુક્ત’ને પહોંચાડી શકીશ, પાંચેક મિનીટ સુધી ત્યાં એ કોમેન્ટ…

Continue reading
દિલફેક

જંગલીયતની અસલીયત

આપણી આ જાત, આ માણસજાત, સરસ મજાના કપડા પહેરીને નીકળે, પલાઠીવાળીને જમે, રોજે નાહવાનો કાર્યક્રમ હાથ ધરે, સારી ભાષા બોલે, ધંધો-નોકરી કરે, એકધારું જીવન જીવવાની કોશીષ કરે અને 80% તો પોતાની જિંદગીમાં એમાં જબરદસ્ત સફળ પણ થઇ જાય અને કદાચ…

Continue reading
દિલફેક

હા.

મારી પાસે સૂવા માટે પોચું ગાદલું છે, મારી પાસે ગીફ્ટમાં મળેલું કાળું ચમકતું વોલેટ છે, મારી પાસે ડબલ સ્ટ્રેપવાળી લેપટોપ બેગ છે, મારી પાસે મોબાઇલ અને લેપટોપને જોડતો ડેટા કેબલ છે, મારી પાસે મિત્રોના નંબર સેવ કરેલો ચાર્જ્ડ મોબાઇલ ફોન…

Continue reading
દિલફેક

Aerial View(યસ, વન મોર ઇંગ્લીશ ટાઇટલ!)

ભીંડો સુધારવો એ, ચડ્ડી ચડાવવી એ, નેઇલ પોલિશ કરવી એ, ખોટું બોલવું એ, બોમ્બ ફોડવા એ, ઝાડ વાવવા એ, ગાવું એ, ન નાહવું એ, ગુસ્સેથી રાડો પાડવી એ, પાટી પર લખવાની પેન ખાવી એ, આત્મહત્યા કરવી એ, ખુરશી નીચે ગૂંગા…

Continue reading