Category

જરા ટેઢું

જરા ટેઢું

bittersweet

બીજાની શું કામ, મારી જ વાત કરું; મને પોતાને જ વસ્તું કે વ્યક્તિ કે વિચાર કે વાતાવરણ એનાં મૂળ રૂપમાં પસંદ છે. અંગ્રેજીમાં જેને ‘રો’ કહે છે, એટલે કે ‘કાચું’ એટલે કે ‘એ ખરેખર જેવું છે એવું, વિના કોઇ છેડ-છાડે’….

Continue reading
જરા ટેઢું

તેં તો આખું ગામ ગજવ્યું, ભૈ!

એવું નથી કે પાછું આવવું જ પડે છે, ઘણે..ઘણે.. અને હજી એથી પણ ઘણે..ઘણે.. આગળ નીકળી જઇ શકાય છે– ના, જવાબ આપવો જ પડે છે એવું નથી, ક્યારેય કોઇ સવાલ જ ન પૂછે ત્યાં સુધી પહોંચી શકાય છે– ‘મંઝીલે પહોંચી…

Continue reading
જરા ટેઢું

કોને પડી છે..!

એવું નથી કે નહીં હોય, કદાચ હશે જ. પણ બધાનાં કારણ શોધવાની જરૂર નથી, ના, હું એવું નથી કહેતો કે કારણ જાણીને આપણે શું કરવું છે? ના, જાણો કંઇક થવા પાછળ, કંઇક ન થવા પાછળ, શોધાવા પાછળ, આપણા અસ્તિત્વ પાછળ,…

Continue reading
જરા ટેઢું

Walk in or Walk out

રેંગો મુવીમાં એક ડાયલોગ હતો, સ્પીરીટ ઑફ ધ વેસ્ટ પાત્ર બોલે છે, ‘No man can walk out on his own story.’ પણ જો આના પર વિચારીએ તો લાગે કે, તારી-મારી-આપણી લાઇફની, આપણી સાથેનાં લોકોની આપણી સાથે વણાયેલી જે કાંઇ પણ…

Continue reading
જરા ટેઢું

કજાત જાત

કજાત એમ નહીં સળગે, ભીની- ભરી છે મૂઇ કંઇક સૂકું બાળ, પછી ફરતે એ ભભરાવ એકાદ પૂઠ્ઠું હળવેથી હલાવ તણખા લાવ જાતને જ જો જગાવવી હોય તો દમ લગાવ કજાત મૂઇ એમ નહીં સળગે, ભીની ભરી છે. 

Continue reading
જરા ટેઢું

કંઇક નવું

કંઇક નવું…કંઇક નવું…કંઇક નવું… આ ચાહ જરાક ટ્રીકી છે. કઇ રીતે? ટ્રીકી એ રીતે કે આ ‘નવા’ને પોતાનું કોઇ સેક્સ નથી, એ સ્ત્રીલીંગ નથી કે પુલીંગ નથી, કે બીજું કોઇ લીંગ પણ નથી, એના પર સારા-ખરાબનાં સ્ટીકર ચોંટાડી શકાય એવી…

Continue reading
જરા ટેઢું

‘માછલી’

‘ગો ગ્રીન’ માંસાહાર છોડો; શરીર પર એકે કપડા વગરની, ત્રણ લીલા કાબીચનાં પત્તા ચીપકાવેલી ફૂટડીઓ ફોટોશૂટ કરવા લાગી જાય, ચાઇનામાં શાર્કનાં ફીન અને વાઘનાં નખથી બનતી દવાનું ઉત્પાદન બંધ કરાવવા એન.જી.ઓ.નાં થપ્પા લાગી જાય, ઓઝોનનાં સ્તરમાં ગાબડાં અને નોર્થ-સાઉથ પોલમાં…

Continue reading
જરા ટેઢું

ટેટા, ટેટા! તારી વાટ ક્યાં?

હમણા એક મિત્ર સાથે વાતમાંથી વાત નીકળી તો એણે માંસાહારી લોકો વિશે થોડી ઘૃણા જાહેર કરી, એણે પોતાને વ્યક્ત કર્યો. પરફેક્ટલી ફાઇન, નથીંગ રોંગ ઇન ધેટ; પણ મને કંઇક ખૂચ્યું તો એ હતો શબ્દો પરનો વજન. એણે જે વાક્ય કીધું…

Continue reading
જરા ટેઢું

‘આઇ ડોન્ટ નો!’

મેં અત્યાર સુધી ઘણી એવી સ્ટોરી લખી જેમાં મેં, મને ‘હું’ ન ગણી કોઇ બીજા પાત્ર તરીકે, એની ભાવનાઓ અને એના નઝરીયા સાથે રજૂ કર્યો હોય. પણ આજે હું મને પોતાને રજૂ કરવા ઇચ્છું છું. ચલ એક ઉદાહરણથી વાત શરૂ…

Continue reading
જરા ટેઢું

ડૂમ્સ ડેની લાલઘૂમ ધામધૂમ..

કામ કર બસ… અંદર એવો કીડો લઇને ફર કે એ કીડો થાપુ ટેકવાય એટલે ત્યાં ગુમડા કરી દે. પસંદ છે, પસંદ નથી એ બધું પછી વિચાર પહેલા કંઇક કર, કરતો જ રહે. હા, બધી વાત સાચી, ખુદ માટે ટાઇમ કાઢવો…

Continue reading