Category

જુદું કંઇક

જુદું કંઇક

દાદા, દરીયો અને વેંતની ચડ્ડી

હમણા દાદાએ બોલાવેલો; હવે દાદા બોલાવે એટલે જવું તો પડે જ. સોમનાથ ગયો હતો. દર્શન કર્યા મજા આવી ગઇ. થોડા સમયથી ત્યાં મંદીરની બાજુનો દરીયો વાળી લીધો છે. દરીયા કિનારે જવું હોય તો ચોપાટી પાસેથી જ જવું પડે ત્યાં મંદીરની…

Continue reading
જુદું કંઇક

‘ઇઝ ઇટ?!’

કોઇ મને પૂછે કે તને સૌથી ન ગમતી રમત કઇ? તો હું એક સેકંડનો પણ વિચાર કર્યા વગર કહી દઉં કે ચેસ! મને ચેસ એટલી ન ગમે, એટલી ન ગમે કે હું નાનો હતો ત્યારે તો મને ચેસ રમતાં લોકો…

Continue reading
જુદું કંઇક

વિચારતો હતો. હું.

વિચારતો હતો. બે ઉદાહરણ સામ-સામે મગજમાં આવ્યા; એક વિડીયો જોયો હતો, જેમાં સાત-આઠ ‘આતંકવાદીઓ’ મોંઢા પર કાળું કપડું વીટીને એમની આગળ ઘૂંટણીયે પડીને બાંધેલી, લોહીં-લુહાણ હાલતમાં સામે બાજુએ મોં કરીને બેઠેલાં બીજા સાત-આઠ જણાનાં ખભ્ભા પર મોટ્ટું તલવાર જેવું ચપ્પું…

Continue reading
જુદું કંઇક

આ વળી કઇ!?

“એનાં એક હાથ પર ગાંધીજીનાં મોંનું ટેટું હતું અને બીજા હાથ પર અજીબ રેંડમ નંબરની સીરીઝ ગુંદાવેલી હતી. નાકમાં, કાનમાં, ડાબા નેણ પર પછી મારું ધ્યાન પડ્યું તો એનાં બેલી બટન પર પણ પીઅર્સીંગ કરાવેલું હતું. એનાં જે કાંડાનાં પાછળનાં…

Continue reading
જુદું કંઇક

બધું સાદું-સીધું..

ઘણા એ કહ્યું, શું આદર્યું છે આ બધું? મેં કહ્યું, એમાં શું નવીન લાગ્યું વળી! સાદું-સીધું જ તો છે બધું! અરે આ ભર્યો-પૂરો આત્મવિશ્વાસ અને- એમાંયે વળી બધેય લળીને, ઝંડા ફરકાવવાની આશ? મેં કહ્યું, એમાં શું નવીન લાગ્યું વળી! અને…

Continue reading
જુદું કંઇક

શબ્દપણું

મને બોલ પોંઇન્ટ પેનનાં છરાનું શાહીની લુગદીમાં ડૂબકી લગાવવું પસંદ છે, મને શબ્દોનું પવન સાથે ઉડવું અને એમનું પેપર વેઇટ નીચે દબાવું પસંદ છે, મને વાર્તાનું એક પછી એક અસ્તર ઉથલવું પસંદ છે; મને મારા હાથે કાગળ પર લખવું પસંદ…

Continue reading
જુદું કંઇક

જેક્સ ક્રો

એક હતો કાગડો. ના, એવો કંઇ ખાસ નહીં, આપણા રેલ્વે સ્ટેશનનાં કાળા, કાં-કાં-કાં કરતાં રહેતાં, વડુ પૂરું થઇ જવાથી છેલ્લે વધી ગયેલાં પાઉંનાં ફેંકેલાં ટૂંકડા કે પછી પાટા ટપીને ભાગતાં કોઇકનાં પગે કચડાય ગયેલા ખીસકોલી જેવડાં ઉંદરડાને ખાવા એકબીજા સાથી…

Continue reading
જુદું કંઇક

વૉચ મી

કોઇક વસ્તું માટે, કોઇ વ્યક્તિ માટે, કોઇ મહેણા માટે, કોઇ નિર્ધાર માટે, કોઇ ટશલ માટે, કોઇ પેશન માટે તું કેટલે સુધી જઇ શકે? તને કંઇક કરવા માટે શું પ્રેરે છે? તું આગળ ધકેલા તો એ ધક્કો કોણ છે? તને પાનો…

Continue reading
જુદું કંઇક

સાતેક ટકા.

આને કોઇ ‘યુઝર ગાઇડ’ નથી, આને કોઇ ‘સ્ટેપ્સ ટુ ફોલો’ નથી, આને કોઇ ડ્રાય એન્ડ કોલ્ડ જગ્યાએ જ સ્ટોર કરી રાખવાની નથી, આને ડી.સી. જ કરવાની અને ઘરે ધોવાની મનાઇ નથી…માય ફ્રેન્ડ આ જિંદગી છે અને એને જો કંઇ છે…

Continue reading
જુદું કંઇક

ખાલી લખાણ.

આ બધી મીઠી-મીઠી વાતો; કુદરતે આપેલી અનમોલ ભેટ એવી આ જિંદગીને જીવી જવાની, એને જીલી લેવાની, બીજાને મદદરૂપ થવાની, શાકાહારી ભોજન લેવાની, વાહન ધીમે ચલાવવાની, કચરો કચરાપેટીમાં નાખવાની, અંધને રસ્તો ક્રોસ કરાવવાની, ગાયને ઘાસચારો દેવાની, લેધર-ફરની ચીજવસ્તુઓ ન વાપરવાની વગેરે..વગેરે..જેવી…

Continue reading