Category

પરે સાવ

પરે સાવ

કોરું કરવું છે

કંઇક આડું-અવડું નાખો, જે અને તે લાવી-લાવીને ઠાલવો, કોરા દિમાગને ગમે-તેમ બસ ભરો, કોઇએ ધર્મ, મર્મ કોઇએ, કોઇએ સ્વધર્મ, અધર્મ કોઇએ, કોઇએ કર્મ, બેશર્મ કોઇ વળીએ, કોઇએ કિતાબ, બેહિસાબ કોઇએ, કોઇ વળી પિશાચ, નિનાદ કોઇએ, કોઇએ તો જીરાફ, કિરતાલ કોઇએ,…

Continue reading
પરે સાવ

– વાર છે.

મરવાને વાર છે. કોણે કીધું? –‘એણે’ કીધું. મરવાને વાર છે. ધીરે જમી લે. બે ઘડી ખમી લે. ક્યારેક જૂનાં દોસ્તને ફોન કરીને, ‘તારો અવાજ સાંભળીને મજા આવી’ એમ કહી લે. – વાર છે. બે-ચાર છોડ વાવી લે. આંગણું જરા વાળી…

Continue reading
પરે સાવ

ચિઠ્ઠી લખવાનો સમય થઇ ગયો છે-

હવા પાતળી થતી જતી હતી, ધૂમ્મસ વધારે ગાઢ બનતી જતી હતી, બે શ્વાસો વચ્ચેનો અંતરાલ ઘટતો જતો હતો, બરફ વધારે લસરકો અને ઢીલો થતો જતો હતો, પગ હવે ગોઠણને બદલે ક્યાંક-ક્યાંક સાથળ સુધી ખૂંચી જતા હતાં, દિવસોની સાથે બેક-પેકમાં ઘટતાં…

Continue reading
પરે સાવ

વધારે વાર નથી..

એવું નથી કે સીત્તેર પછી જ તમને અત્યાર સુધી કરેલા કામો પર ફ્લેશ લાઇટ પાડીને ગાડેલાં મુર્દાઓએને ફરીથી ખોદીને, એને ખંખેરી, એમાં મસાલા ભરીને મ્યુઝીમમાં મૂકવાની ઇચ્છા થાય, ત્રીસે પણ થાય, સાડત્રીસે પણ અને અડતાલીસે પણ થઇ શકે પણ મને…

Continue reading
પરે સાવ

ના, આજે નહીં…એક દિ’

એક દિ’ આપણને સમજાય જશે આપણે ‘અહીંયા’ શું કરીએ છીએ એક દિ’ આપણને સમજાય જશે કોઇ સંખ્યાને શૂન્યથી ભાગવાથી શું મળે એક દિ’ આપણને સમજાય જશે પૈસો આપણો બનાવેલો છે એક દિ’ આપણને સમજાય જશે કોઇ એવું કેમ નથી કે…

Continue reading
પરે સાવ

સરળ

ત્યાં શું છે, ખબર છે? ના, ત્યાં હિસાબ નથી, ત્યાં છટણી નથી, ત્યાં ભેદભાવ નથી, ત્યાં સજા નથી, ત્યાં શાબાશી નથી, ત્યાં માફી નથી. આપણે જે સાંભળ્યું છે, આપણે જે માનતાં આવ્યા છીએ એવું નથી થતું ઉપર; ત્યાં કોઇ જ…

Continue reading
પરે સાવ

હજુ બાકી છે.

 રોક મ્યુઝીકથી તને શાંતિ મળી શકે, રડતી વખતે તને મજા આવી શકે, એને બેફામ ગાળો આપીને તું એના માટેનો તારો પ્રેમ વ્યક્ત કરી શકે, શૉક આપીને તારા શરીરને સાજુ કરી શકાય, ધીમા-એકધારા ચાલીને રેસ જીતી શકાય… ઘણું એવું છે જે…

Continue reading
પરે સાવ

કમા-ખરચ

લહેરાકે બલખાકે તું દુનિયા ભૂલાકે નાચ; ધૂન કોઇ ગૂનગૂના લે, ગાને તું ગાકે નાચ; રંગ-એ-દિલોમેં ખોજા, પીકે પીલાકે નાચ; મદ ભરે નૈનોસે તું નૈના મિલાકે નાચ… નાચવું એ ચાવી છે, ટેનશનો, દુ:ખો, બોરીયતો, બીબાઢાળ સ્ટાઇલોથી ભરેલા રૂમમાંથી બાજુનાં આ બધાથી…

Continue reading
પરે સાવ

શુક્રગુઝાર છું.

મને બધી ખબર જ છે કે આ બધું મને એટલે જ સુજે છે કે મારું પેટ ભરેલું છે, પણ હવે ભરેલું છે તો એને ખાલી કરીને રઝળપાટ કરવા કરતાં ફોર અ ચેન્જ ભરેલા પેટ સમયનાં વિચારોને કેમ ન ટાંકી લઉં?!…

Continue reading
પરે સાવ

ધાર કે, તું કાનીયો..તો?

રોજે-રોજ જોવે, રોજે-રોજ રોવે; ઘર અને સ્કૂલ વચ્ચેનાં રસ્તા પરની દૂકાનની બહારની ખીતીએ લટકતું એ પ્લાસ્ટીકનું બેટ એનું સૌથી મોટું દુશ્મન, કેમ કે એની જિંદગીમાં આજ સુધી એને કોઇ વસ્તુંએ આટલો નથી રડાવ્યો જેટલો એ બેટે એને રડાવ્યો છે. એને…

Continue reading