Category

સાદું-સીધું

સાદું-સીધું

પહોંચવા જ આવ્યો છું-

કદાચ તેં જોયું હોય અથવા કોઇ નાના સીટીમાં રહેલા દોસ્તો પાસેથી સાંભળ્યું હોય તો આવા થોડી ધીમી અને મોજીલી લાઇફ સ્ટાઇલવાળા શહેરોમાં ક્યાંક મોડી રાતે કોઇક રસ્તાનાં ખૂણા પર પાંચ-સાત લોકોનું ટોળું પલાઠીવાળીને બેઠેલું બધી નજરો એક સાથે એકીટશે વચ્ચેની…

Continue reading
સાદું-સીધું

દૂધ પીવું જોઇએ

મને ઘણી વખત એમ થાય કે જો મને નથી ગમતું કોઇનું ‘સમજણ’ આપતું ભાષણ કે લખાણ તો પછી મારે પણ એ કોઇને ન આપવું જોઇએ કે પછે એવું કશું ખોટું ચીકણી-ચીકણી ભાષામાં બધાને ખબર જ હોઇ કે આવું-આવું કરવું જોઇએ…

Continue reading
સાદું-સીધું

થોડું વળી લખી જોયા.

ખીલ્લા ખોળી જોયા. બીયા વાવી જોયા. ધોકા ફોળી જોયા. ફળીયા વાળી જોયા. ઢોલીયા ઢાળી જોયા. ફદીયા ગણી જોયા. કોળીયા બોળી જોયા. બગલા બની જોયા. છીછરે ડૂબી જોયા. ગળે મળી જોયા. જીદે ચળી જોયા. બેફામ લડી જોયા. મદે ઝૂમી જોયા. ડાળે…

Continue reading
સાદું-સીધું

મારી ચાદર

ફાટેલી એ ચારે કોર હતી રંગે તો સાવ ભૂખરી હતી જેની ઓથમાં-જેને બાથમાં લઇ આરામથી પોઢ્યો છું, એ ચાદરમાં- મારે મન તો કોઇ ખોડ ન’તી.  

Continue reading
સાદું-સીધું

પછી…પછી શું થયું દાદા!!

થ્રી ઇડીયટ્સ મૂવીમાં આમીર એમ કે છે કે, ક્યારેય કોઇ મૂસીબતમાં આવો એટલે દિલ પર હાથ રાખીને પોતાને કહો કે ‘આલ ઇઝ વેલ’ તો શર્મન એને સામું પૂછે છે કે, શું આમ કરવાથી મૂસીબત દૂર થઇ જાય છે? તો આમીર…

Continue reading
સાદું-સીધું

‘પ્રાર્થના કરી તેં, બેટા?’

રોજ સવારે ભગવાનને પ્રાર્થના કરવાની, કંઇક નવું કામ કરતાં પહેલા ભગવાનને પ્રાર્થના કરવાની, કંઇક જોઇતું હોય, શેનાકથી ડરતાં હોઇએ તો ભગવાનને પ્રાર્થના કરવાની, કંઇક દુખતું હોય તો ભગવાનને પ્રાર્થના કરવાની, કંઇક ન સમજાતું હોય-ન આવડતું હોય તો ભગવાનને પ્રાર્થના કરવાની……

Continue reading
સાદું-સીધું

‘યુ આર ડન.’

ઘણા એ મને અલ્ટીમેટમ આપી દીધું કે હવે તું પાછો નહીં ફરી શકે દોસ્ત, તું ત્યાં પહોંચી ગયો કે જ્યાં ટર્ન કરી શકાય એટલી જગ્યા નથી અને રીવર્સ ગીયરમાં ખટકો આવી ગયો છે. યુ આર ડન. હું એ લોકોની મોઢે…

Continue reading
સાદું-સીધું

(ટાઇટલ??- Confused, u try!)

પ્રેમલા-પ્રેમલીની વેવલી વવ જેવી વાત નથી કરવાની, ના. વાત કરવાની છે તારા હાથની આંગળીઓ વચ્ચેની જગ્યા પૂરતી આંગળીઓ જેની છે એ તારા પૂરકની. ‘પૂરક’ ગુજરાતી ભાષાના ઢગલાબંધમાંનો એક બેનમૂન (‘બેનમૂન’ પોતે પણ) શબ્દ! લ્યો મૂંજાય ગયો; શેની વાત કરું હવે,…

Continue reading