Category

સપ્તરંગી

સપ્તરંગી

ભાઇની અધીરી ધીર

એક દિવસ સાહેબ(‘ભાઇ’) નાના હતાં, ઘણા નાના. (હવે કોઇ એમ ન કહેતાં કે, કોઇક દિવસ બધા નાના હોવાનાં જ, ઘણા નાના!) હજું ચાલતાં જ શીખેલાં, એ પણ વીથ લથડીયાં ખાતાં. પણ કંઇક ને કંઇક નવું કરતાં જ રહેવાનો મોર ઓર…

Continue reading
સપ્તરંગી

મેઘના બરાડી…!

સવાર બસ પડું પડું જ હતી, એલાર્મ બસ વાગવાનો જ હતો, ન્યુઝ પેપર જસ્ટ ફેકાવાનું જ હતું, સામેવાળા અંકલના યોગા પૂરા થવાનાં જ હતાં, મેઘના બસ બરાડવાની જ હતી, મારી ઉંઘ ઉડું ઉડું જ હતી, બરાબર ત્યાં જ……મને ફરીથી ઝોકું…

Continue reading
સપ્તરંગી

સમાય જવાનાં!

કોઇકે કિનારેથી આડી ફેંકેલી એક પથ્થરની છીપત્રી જેમ પાણીની સપાટી પર જરા અમસ્તી અડકીને વડી ઉંચકી જાય એવી જ રીતે એનાં હોઠો મારા હોઠોને ચીઢવતાં જતા હતાં.   મારા હોઠો પહેલાંતો થોડાં ભોઠવાયા, પછી થોડા ખીજાયા પણ ખરા, પછી છેલ્લે…

Continue reading
સપ્તરંગી

લે, આટલું નથી આવડતું..!?

લાક્ષણિકતા એવી તો વિકસાવું ન ડૂબું ન તરું વિશાળતાને પામું, સોયનાં નાકે આરપાર લસરું ફક્કડ બની ભાટકું, ફીકરમાં રાત-દિ’ જાગું ફૂલ-પાંદડી પથરાવું, પથ્થરો- ઇંટો ઉગામું ઉજાળું-ઉખાળું પંપાળું-રંજાળું જીવતાં નથી આવડતું- સ્વિકારું કે દંભે જ રાચું?

Continue reading
સપ્તરંગી

મારા જેવી થશે…!

હું તને કહું દિમાગ શું છે? એક વખિંભર જનાવર. એને એવું ક્યારેય નહીં થાય કે પેટ ભરેલું છે તો જવા દઇએ એ સીધું ગળું દબોચસે, પેલી ધોરી નસ પર જ દાંત ભીંસસે દિમાગ એક બેદર્દ શિકારી છે. એને એક આદત…

Continue reading
સપ્તરંગી

હું ડફોળ નથી

હું ડફોળ નથી; મને ખબર છે, અહીં અસ્તિત્વની લડાઇ છે પણ છતાં પેલા દૂરનાં પહાડ પાછળ ક્યાંક વસતાં મેઘધનૂષની એકાદ ઝલક માટે મીટ મંડાઇ છે મને ખબર છે, અહીં ગળાકાપ હરીફાઇ છે પણ છતાં ‘પહેલે આપ’નો વિવેક ન જાણે ક્યાંથી…

Continue reading
સપ્તરંગી

Dilution.

આમ તો રૂમમાં કોઇ ન’તું એટલે કંઇ ગભરાવા જેવું નહતું પણ એ એકાએક જ મારી રજાઇની અંદર ઘૂસી ગઇ કે હું પોતે કંઇ વિચારું એ પહેલા જ એ મારી બાજુમાં હતી; અરે બાજુમાં શું એમ કહું કે મારી અંદર હતી…

Continue reading
સપ્તરંગી

રામ આવશે.

‘તને વળી કેમ ખબર?’, ‘જાણે પોતે મોટો પંડીત થઇ ગયો!’, ‘MBA  નહીં તો વળી—મને બધું આવડે..’ આમાંથી તું મને જે કહે એ પણ મને ખબર છે કે જિંદગી કઇ રીતે જીવાય..મને ખબર છે કે એના રસનાં કતરે-કતરાને કેમ ચૂંસાય..મને ખબર…

Continue reading
સપ્તરંગી

મુક વધારાનું…

ટીવીમાં એકવાર મોરારીબાપુને કહેતાં સાંભળ્યા હતાં, ‘ઘણીવાર મને આમ એટલી મજા આવે કે હું કોઇ ન મળે તો અરીસાની સામે જોઇને ગાતો-ગાતો નાચવા લાગું, મને એમ થાય કે હું ક્યાંક ફાટી ન પડું!’ આ વાત છે ‘મજા’ની…ના, એમ નહીં કે,…

Continue reading