Category

સપ્તરંગી

સપ્તરંગી

ફરીથી રવી આવ્યો’તો..

રાજકોટથી 48 કિમી દૂર એક નાનકડો ડૂંગરો આવ્યો છે, અને જ્યાં ડૂંગરો હોય ત્યાં માતાજી હોય આ તો કયો હિંદુ ન જાણતો હોય! ત્યાં પણ માતાજી છે, ચામુંડા માતાજી. હા એ જ ચંડ-મુંડ બ્રધર્સને સ્વધામની ફ્રી ટીકીટ કપાવી દેનાર અને…

Continue reading
સપ્તરંગી

ચાલ ચાલી.

થોડી ઓછી ટેવ રહી છે આપણને ચાલવાની નહીં! સ્કૂટરની સેલ્ફ મારી, સ્ટેન્ડ ચડાવી આ ઉપડ્યા. પછી ભલેને બાજુનાં ચોકમાંથી દાઢું છોલવાનું રેઝર લેવા જવું હોય કે પછી બકાલું લેવાનાં બહાને ગામની પંચાત કરવા જવું હોય, સ્કૂટર ઉપાડો અને ઉપડો. એક…

Continue reading