Category

શેખચલ્લીનું એઠું

શેખચલ્લીનું એઠું

હવે કોઇ કંઇ નહીં કહે.

કોઇ એમ ન કહે કે, ‘કોશિષ પણ ન કરી’, મેં પણ રડમશ ચહેરો બનાવી જોયો- પણ સાલ્લો એ મને સ્યૂટ ન કર્યો! કોઇ એમ ન કહે કે, ‘મેદાને ઉતર્યો નહીં’, ઘણી-ઘણી રમતો અજમાવી યારો- પણ સાલ્લો કોઇ માંય નો લાલ…

Continue reading
શેખચલ્લીનું એઠું

ગરમીની પાતળી હવા..!

હમણા ભારે તડકા પડે છે એટલે શું થાય કે ગરમીની હવા પાતળી થઇ જાય અને બપોરનાં વખતમાં આ તોફાની પાતળી હવા ક્યારેક વંટોળે ચડી જતી હોય છે, આજે બપોરે પણ કંઇક આવું જ બન્યું. થયું એવું કે બરાબર હું ઉંબરા…

Continue reading
શેખચલ્લીનું એઠું

એ અને એનું ફ્રેન્ડ

પેલા તો એ એની જાતે જ આવતી હતી પણ વળી મને થયું કે હાલ ને નથી બોલાવવી એટલે હું સૂતો-સૂતો એકાદું મુવી જોવા લાગ્યો, મુવી ચાલે છે, ખાસ કંઇ દમ નથી કંટાળો આવે છે, પોપચા પર વજન વધે છે, એ…

Continue reading
શેખચલ્લીનું એઠું

વાહ..! સ્વિટ..

તમે આજે મગર ઉછેરો છે, બતક ઉછેરો છો, મરઘી, મધમાખી, માછલી, બકરી, ઘેંટા, ડુક્કર ઉછેર કેન્દ્રો ખોલી રાખ્યા છે. અમે ત્યારે તમને ઉછેરતાં..કેમ?? કેમ કે તમને ભલે ખબર ન હોય પણ તમે બહુ જ સ્વીટ છો અને એમાંયે તમારા થાઇસ…

Continue reading
શેખચલ્લીનું એઠું

પાણી આપીશને, પણ કાલે..

વધારે જૂની વાત નથી, તને કહું ને તો ગયા અઠવાડીયામાં જ એ બન્યું હતું, ખબર છે મેં બાલકનીમાંથી પેલા બે ગાદલાને પડતાં મૂકેલાં, આવી ગયું ને યાદ..! હવે ગાદલાતો ત્યાં ઉપરથી નીચે પધરાવી દીધા અને એ ગાદલાંને ઉપરથી છેકથી ઉંચકીને…

Continue reading
શેખચલ્લીનું એઠું

A ‘Bumpy’ Ride.

સવારનાં પહોરમાં થયું કંઇક નવીન કરું; શું કરું? શું કરું? શું કરું? વિચારતો-વિચારતો જેવો બારણું ખોલીને બહાર નીકળ્યો એવી એ એકીસાથે બધી મને ઘેરી વળી, ચારે બાજુથી. પહેલા તો મને એમ થયું કે આ કોણ આવી ગયું, હું હેબતાઇ ગયો….

Continue reading
શેખચલ્લીનું એઠું

મે ગો.બ્લે.મી. (મે ગોડ બ્લેસ મી!!)

ના રે ભૈ’સાબ ના, કંઇ સૂધર્યા-બૂધર્યા નથી, આ તો વળી ન જાણે ક્યાંથી આજે વહેલું ઉઠાય ગયું. ના, એવું પણ સાવ નથી કે અમે અલાર્મ જ નથી મૂકતાં, એમ તો અમે પણ એલાર્મ મૂકીએ, અમારે પણ વહેલા ઉઠીને જોગીંગમાં જવું…

Continue reading
શેખચલ્લીનું એઠું

‘ચાલું’ દેડકો.

‘આમ એટલા બધા રૂપકડા નહીં ને એટલે કંઇ ખાસ વધારે ધ્યાન ન ખેંચી શકીએ બાકી અમારી જાતી પણ ગાઇંજી જાય એવી નથી હો..!’ ગઇકાલે રાત્રે દોઢેક વાગ્યે કોડીંગ કરતાં-કરતાં કંટાળ્યો એટલે જરા હાથ-પગ છૂટ્ટા કરવાં ફળીયામાં નીકળ્યો ત્યારે કૂંડાની પેલી…

Continue reading