Category

સ્વાભાવિક

સ્વાભાવિક

ક્યાં સુધી અને કેટલી..?

ઘણી વખત મોટા કહેતાં હોય છે કે ધીરજ રાખ, ધીરજ…ત્યારે આપણને એમ થાય કે, એલા આજનાં જમાનાંમાં હવે એ બધું ન હોય..ધીરજ-બીરજ રાખતા રહીએ તો પછી બીજા પચ્ચીસ ક્યારે આગળ નીકળી જાય એની ખબરય ન પડે.. પછી વળી ક્યારેક જરાક…

Continue reading
સ્વાભાવિક

કંઇક અર્થ

કોરા પાનાને કંઇક અર્થ છે, ખુલ્લા જાપાને કંઇક અર્થ છે, દરીયા ખારાને કંઇક અર્થ છે, રસ્તા લાંબાને કંઇક અર્થ છે. તૂટેલી ડાળને કંઇક અર્થ છે, જામેલી લાળને કંઇક અર્થ છે, કેસરી જાળને કંઇક અર્થ છે, ઠરેલી રાખને કંઇક અર્થ છે. …

Continue reading
સ્વાભાવિક

The Luminaries. જુવાળ.

હમણા 15 ઓક્ટોબરે એક મારા જેવડી જ કહી શકાય એવી છોરીને મેન બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો. Yes dude, this is BIG! નામ રાયખા  Eleanor Catton. એની બુકનું નામ રાયખા The Luminaries. મારી બેટી, અત્યાર સુધીના, આ એવોર્ડનાં 45 વર્ષનાં…

Continue reading
સ્વાભાવિક

ઘણી ખમ્મા વ્હાલાને..

સારા માણસો હતા, સારા માણસો છે અને સારા માણસો રહેવાના એને સત, દ્વાપર, ત્રેતા કે કળી સાથે કોઇ જ લેવા દેવા નથી. દર વખતે પહેલા વાતનો બેઇઝ તૈયાર કરીને ધીમે-ધીમે વાત તરફ આગળ વધતો હોઉં છું, પણ આજે કંઇક અલગ…

Continue reading
સ્વાભાવિક

નવે નાકે દિવાળી.

લે તને કહું બદલાવ કેવો હોય? તો કે’ બદલાવ ગમે તેવો હોય. હા, બસ આટલું. સારો હોય, નરસો હોય, નવો હોય, જૂનો હોય, ગમે એવો હોય, ન ગમે એવો હોય; કંઇ પણ નવું આવે એ પછી ભલે ને વર્ષોથી પીટાતું…

Continue reading
સ્વાભાવિક

‘મરવું’ નહી પડે..

એક નવો શબ્દ સાંભળ્યો, ગૂગલ કર્યો, અર્થ જાણ્યો, ઇતિહાસ જાણ્યો અંતે હર વખતની જેમ મૂંજાયો…! –‘Boho-chic’– હું તને આ શબ્દ વિશે કંઇ નથી કહેવાનો એ તો તું ગૂગલ કરી લેજે પણ અત્યારે તો વાત કરવાની ઇચ્છા છે પેલી મૂંજામણને છતી…

Continue reading
સ્વાભાવિક

સાથ.

વસંતપંચમી અને વેલેન્ટાઇન્સ ડે સાથો-સાથ ગયા, બાજુના ઘરે દૂધ દેવા આવતાં ભાઇને કશો જ ન ફરક પડ્યો, ગૂગલવાળાઓએ ફજરમાં સામ-સામા જનાવરોને લાવી એમનું સેટીંગ કરાવ્યું, વળી પેલાએ લાલ ગુલાબ ખરીદ્યું, તો પેલીએ નવું પોચું તકીયા જેવું લાલ, દીલનું કીચન પોતાના…

Continue reading
સ્વાભાવિક

ડાંડલી ટાઇટ ન કરી દઉં તો કે’જે!

મારે ચશ્મા છે અને મને એ નાકની ડાંડી પરથી લસરી-લસરીને વારે-ઘડીએ નીચે આવે એ પસંદ નથી એટલે કાન પાછળ જરા ટાઇટ હોય એવા કરાવવાનાં જ પસંદ કરું, પણ વાત ખાલી આંયાથી જ અટકી જતી હોત તો કંઇ હું લખવા બેસત!?…

Continue reading
સ્વાભાવિક

ફરી એકવાર.

‘ફરી એકવાર’, શું તને પારંગત બનાવશે તો કે’ આ- ‘ફરી એકવાર.’ કંઇક કર્યું, હા કર્યું. પણ બસ કર્યું? એને પૂરું કર્યું? પૂરું એટલે ખલ્લાસ, સંકેલો, શટર પાડવાવાળું પૂરું નહીં ડોબા, પૂરું એટલે પતાવવાવાળું, સંપૂર્ણવાળું પૂરું, અંદરથી આવે કે વાહ! એ…

Continue reading
સ્વાભાવિક

પ્રભાશંકરભાઇ મને ખીજાશે.

આજે તારીખ 12, મહીનો 12, વર્ષ 2012; સાંભળવામાં આવ્યું કે આજનાં દિવસે બાળકને જન્મ આપવા માટે સીઝીરીયન ઓપરેશનનાં બુકીંગ થઇ ચૂક્યા છે, સારું કહેવાય. આપણે બીજા કોઇની ઘેલછાને ઘેલસફ્ફાટ કહેવાવાળા વળી કોણ હતા?! પણ આના ઉપરથી એક વસ્તું સૂજી છે….

Continue reading