Category

થોડું કડછું

થોડું કડછું

‘એકસ્ટ્રા સ્પાઇસી હોં, છોટું!’

ચલ હટ્ટ, તારા જેવા લુલાઓ માટે નથી આ, જરા અમસ્તા છરકે રડી પડતાં, જરા અમસ્તા ઝઘડે લડી મરતાં, પેલાને બાળીને બાજુમાં ઊભા-ઊભા ચૂનો ચોડતાં ડાઘૂ, તારા માટે નથી આ, કો’કની હસીએ બડી મરતાં, કો’કની ઘડી-ઘડી સડી કરતાં, ‘મોટું’ બનવા જાતે…

Continue reading
થોડું કડછું

-થાક્યો-

નમી-નમીને થાક્યો, ‘રમી-રમી’ને થાક્યો, ખમી-ખમીને થાક્યો, ‘ધરી-ધરી’ને થાક્યો,    પગપડીને થાક્યો, કરગરીને થાક્યો, ધણધણીને થાક્યો, સમસમીને થાક્યો, થાકવું કોને હતું; પણ આજે, ન થાકી-થાકીને થાક્યો, ભૂખે તો ઘણી વખત; પણ આજે, પેટ ભરી-ભરીને થાક્યો, જાતે નમાઇ જતું જયાં; આજે, અચાનક…

Continue reading
થોડું કડછું

રફુ કરવાનાં એક્સ્ટ્રા થશે.

તારી ઉપર મારા સો રૂપિયા ઉધાર છે, ઘોંચું! યાદ રાખજે!! સાલ્લું ઓફીસમાં ત્રણ જાતનાં લેન કનેક્શન, બે જાતના વાઇ-ફાઇ રાઉટર એમ ટોટલ પાંચ જાતના ઇન્ટરનેટ કનેક્શનની બોછાર હોવાં છતાં મારે આજે આ 95 રૂપિયાનું એક જીબીવાળું મહિનાની વેલીડીટીવાળું ડોકોમોનું રીચાર્જ…

Continue reading
થોડું કડછું

કામ કર્યે જા, ફળ ની આશા…(??)

જેમ દરેક ક્યારેકને ક્યારેક તો સીડી પ્લેયરમાં ઉંધી સીડી મૂકશે જ એમ સારપ હેરાન કરશે જ, એમાં કંઇ નવું નથી. આ વાત કેટલી જૂની છે એનાં પૂરાવા દેવાની કશી જરૂર મને લાગતી નથી કેમ કે ગણિતમાં એક વસ્તુ આવતી અને…

Continue reading