Category

ઉછાંછળું

ઉછાંછળું

ચરમનુંયે સાતમું આસમાન!

કંઇક લખવું અનિવાર્ય હતું કેમકે મારી પેનની સાહી મારી અંદરનાં ઉકળાટને બહાર ઠલવતી હતી અને મારી અંદરનો ઉકળાટ કોઇ પણ ભોગે બહાર આવવાનું મન મનાવીને બેઠો હતો, પછી એ મારી આંગળીઓ વાટે પેનની સાહી થકી હોય કે પછી મારી નસોને…

Continue reading
ઉછાંછળું

લે જરા વરસી લે

પાછો આવી જા, ઘણે દૂર જતો રહ્યો લે ઘૂંટ પી લે, ઘણો તરસ્યો રહ્યો હિસાબો બહુ થયા, હવે ખાતાઓ બંધ કરી લે ઠૂંઠવાય શું રહ્યો; ત્યાંજ ઘળી કરીને રાખી છે, ચાદર ઓઢી લે અરે પાછી મૂકી દે છત્રી, આતો અમસ્તો-અમસ્તો…

Continue reading
ઉછાંછળું

‘સપૂત’

એ સમજી ગઇ હતી કે આનો કોઇ અંત નથી આમ તો નાની હતી પણ આટલું તો ગઇ જાણી હતી સાવ એવુંયે નથી; એ મથી હતી, એણે પણ સવાલોની કરી હતી લડી એ પણ લડી હતી, ડરીયે હતી, એણે પણ જોવા…

Continue reading
ઉછાંછળું

ignis fatuus

  નહીં આજુ; ના રે! બાજુ પણ નહીં, ધ્યાન ખાલી ધંધા પર જ હતું ગલ્લાને ઉભરાવવાનું પ્રણ જો હતું બધુંજ બરાબર જતું હતું આમ માલનું ખપવું આમ નાણાનું ખનકવું સાંજ; હા રે! બપોર પણ એમની સાથે, કૂર્તી-કમીઝની મારી દુકાન ચહલ-પહલનું…

Continue reading
ઉછાંછળું

ધક્કો

મૂળીયાથી…ક્યાંથી તો કહો કે મૂળીયાથી…આ શું?, આ જવાબ છે, શેનો?, એક સવાલનો, કયા સવાલનો?, ‘ઝાડ શેનાથી છે?’… આપણે પણ આપણા ‘મૂળીયા’થી છીએ…આપણા વડવાઓ, આપણા પૂર્વજો, આપણા દાદાઓ, પરદાદાઓ, વડદાદાઓ અને ઑફકોર્ષ દાદીઓ, પરદાદીઓ, વડદાદીઓ… એમને થોડા જાણીએ; એમની રહેણીકરણી, એમનાં…

Continue reading
ઉછાંછળું

આ ધૂણી છે જ એવી..

આ વાતની, તને અને તારી કઝીન અદિતીની ખાસ નહીં એવી ફ્રેન્ડ બુલબુલનાં પાડોશી નિશાંતને પણ ખબર છે કે મને ગુજરાતી ભાષા ગમે છે, પણ આ વાત થોડી આગળ વધારતાં પહેલાં એક વાત કહું તને જે હું આમદોર પર કરતો રહેતો…

Continue reading
ઉછાંછળું

કોઇ કરતાં કોઇને નહીં…

આજે તો ભઇ ખરી કરી હોં! એક તો મારો બેડ સીંગલ એમાં વળી અચાનક એ આવી ગઇ. હવે આવી તો ગઇ જ હતી તો એને પાછી પણ કેમ મોકલવી! પછી શું, પછી ગમે તેમ અમે મારા નનકડા બેડ પર ‘મેનેજ’…

Continue reading