Category

Uncategorized

Uncategorized, સ્વાભાવિક

ચક્કર્ ઘૂમે છે.

મને નો’તી ખબર કે બે વત્તા બે એટલે ચાર થાય, મને નો’તી ખબર કે મોટી માછલી હંમેશા નાની માછલીને ખાય, મને નો’તી ખબર કે પ્લગમાં આંગળી ઘૂસેડો તો ચડ્ડી ટાઇટ થઇ જાય, મને નો’તી ખબર કે કાચ હાથમાંથી પડે તો…

Continue reading
Uncategorized

….હોવું જ જોઇએ, હેને!

2000માં એક અંગ્રેજી ડ્રામા મુવી આવ્યું હતું, ‘CAST AWAY’; આ થીમ રીલેટેડ પહેલાં પણ ઘણી મુવીઝ બની ચૂકી હતી પણ આ કંઇક અલગ નીકળી. ટોમ હેન્ક્સ એ હદે ચક નોલેન્ડનાં પાત્રમાં ઘૂસી ગયો છે કે જોનારને સાથે લઇને જતો રહે…

Continue reading
Uncategorized

આપણી પડી ગયા પછીની…

‘આટલી વાર હોય!, ક્યારનો હું તારી રાહ જોઉં છું અહીંયા. જલદી નથી અવાતું તારાથી!’ ‘અરે પણ એમાં આટલો ગુસ્સે શું થઇ જાય છે, રોજ હું તારી કેટલી રાહ જોઉં છું એનું કંઇ નહીં. તારે આજે એક દિવસ થોડી વાર મારી…

Continue reading
Uncategorized

‘કોઇક મળી હતી’

મને ખૂબ જ ગમતી મારી આ રચના, ‘કોઇક મળી હતી’ ક્યાંકથી એક આવી મારી પાસે, મને કહે- ચાલ, પેલા અને પછી પેલાના પર ગુસ્સે થઇએ; અમે થયા, પછી મને પૂછ્યું- ગમ્યું? મેં કહ્યું, ‘કંઇ ખાસ નહિ.’ પાછી એ બોલી, ચાલ…

Continue reading
Uncategorized

એલા, આ શું લખ્યું છે..?!

વેદ વ્યાસ અને વાલ્મિકી કોણ હતાં; આપણા મતે અનુક્રમે મહાભારત અને રામાયણનાં લેખકો હતાં અને એમની આ રચનાં ઇસૂ પૂર્વે 4 થી 8 સદીમાં ક્યાંક રચાય હોવાનું મનાય છે. આ મારો બ્લોગ છે મને કોણ રોકવાનું એટલે હું વધારે કંઇ…

Continue reading
Uncategorized

આની અસર??

આજે મને એજ જૂના અને જાણીતા, ખૂબ ચગેલાં – ચગી રહેલાં – સદા ચગતાં જ રહેનારાં ટોપીક પર વાતો કરવાનું મન થયું છે. ‘પ્રેમ’ મારી સોફ્ટ કોપીઓનાં ભંડારામાં હમણાં થોડા સમયથી લખતાં પહેલાં તારીખ નાખવાનું શરૂ કર્યું છે બાકી તો…

Continue reading
Uncategorized

બોટમ લાઇન.

એક મજાની વાત કહું આજે તને! ‘જિંદગી ઘણી લાંબી છે.’ ‘હમ-તુમ’, એક હિન્દી મુવી આવ્યું હતું, સૈફ અલી ખાન અને રાનીનું; એમાં સૈફ ઘણી વખત બોલે છે કે ‘યે ઝીંદગી બહોત લંબી હૈ’ (મને ઝીંદગી કરતાં ‘જિંદગી’ બોલવું જ વધારે…

Continue reading
Uncategorized

‘દિલ’, where the hell is it?

આપણને ખબર નથી હોતું બાકી થતું શું હોય છે ખબર છે, દિમાગે જ એને લીલી ઝંડી આપી હોય છે; કેમકે બાકી કોઇ જ રીતે એ થઇ શકે એ વાતમાં માલ જ નથી. ઘણી વખત સાંભળ્યું હશે કે પ્રેમ કરવો નથી…

Continue reading
Uncategorized

ગો વાઇલ્ડ…

ગો વાઇલ્ડ… કોઇ હદ બાંધીશ મા, ક્યાંય દિવાલ ચણીશ મા, કોઇનું સાંભળીશ મા, રુંધાયને જીવીશ મા, ધીમું મ્યુઝીક સાંભળીશ મા, 80 નીચે ટુ-વ્હીલર્સ – 130 નીચે ફોર-વ્હીલર્સ ચલાવીશમાં, કંઇ નવું આવે તો ‘નહીં ફાવે મને’ કહીને પછવાળું બતાવીશ મા, એકબીજાને…

Continue reading
Uncategorized

કંઇ પણ! ANYTHING!

મારું માને તો બીજે(કાઠીયાવાડી ફોર ‘ડરજે’) કેમ કે, ‘લખાણ’ એ એવી વસ્તું છે કે જે પ્રત્યક્ષ છે. ના, એવું જરાય જરૂરી નથી કે એ ક્યાંય અમલ મૂકાયું જ હોય કે એનાં પર ટેસ્ટેડ ઓકેનું સ્ટીકર લાગ્યું જ હોય; એ ત્યારથી…

Continue reading