Category

Uncategorized

Uncategorized

ઉપડ્યા તો છીએ..-4(હા, અચ્છી ચીઝોકા ભી અંત હોતા હૈ|)

આમ પણ સારો વિડીયોગ્રાફર એને જ કહેવાય જે એક્ઝેટ મોમેન્ટને એક્ઝેટ મોમેન્ટે કેચ કરી લે. ડિમ્પીનાં કો’ કે લાલીયાનાં કો’ કે પછી મારા કો’, અમારા ત્રણેનાં હાલ સરખાં હતાં, અમના મોંને જ્યારે મેં કેમેરામાંથે જોયા ત્યારે મને ખબર પડી કે…

Continue reading
Uncategorized

Makingn of ‘ઉપડ્યા તો છીએ..’ (Behind the scene!)

વિના કોઇ ફકરાનાં ઉપયોગથી સળંગ, એકધાર વાર્તાનાં પ્રવાહને જાળવ્યો, ચારે દોસ્તોને કોઇક અગમ વિશ્વમાં પહોંચાડ્યા, ગેબી તૃપ્તિનો અનુભવ કરાવ્યો, સંબંધોની ધમાચોકડી ચલાવી, પર્સનાલીટીનું મટીરીયાલીઝમમાંથી આઇડીયાલીઝમમાં સ્થાનાંતરન થતું બતાવ્યું, કુદરતને એનાં મૂળરૂપે પાંક્યું, હવે શું? હવે જ્યારે જે જોઇતું હતું એ…

Continue reading
Uncategorized

ઉપડ્યા તો છીએ..-3

જેનાં જોરે અમે બધાં હાકલા કરતાં નીકળી પડ્યા હતાં એ રૂત્વી ઉર્ફે રુકી કોલેજ પૂરી કરીને તરત જ પોતાનાં મનગમતાં વિષય લખાણને જ વળગી ગઇ હતી. એ છેલ્લા ત્રણ વર્ષથી એડ ફીલ્ડ્માં ફ્રીલાંસર કોપીરાઇટર તરીકે પોતાનું નામ જમાવી ચૂકી હતી…

Continue reading
Uncategorized

ઉપડ્યા તો છીએ..-2

શરૂઆતમાં ટીસ્યુ પેપરનો ઉપયોગ કરતાં પણ પછી ધીમેધીમે એની અછત પડતાં, પોતાનાં પાન-ડાળની છત્રી નીચે વરસાદનાં પાણીથી બચ્યાં રહી ગયેલા છતાં ભેજની અસરથી ન બચી શકેલાં ઝાડનાં થડની બહારની ભીની છાલ કાઢી અંદરનાં ઘણી જ ઓછી ભીનાશ ગ્રાહ્ય કરેલાં રેસાને,…

Continue reading
Uncategorized

ઉપડ્યા તો છીએ..-1

ઘટાટોપ ઝાડવાંઓ વચ્ચે ચડાયને આવતો હતો સૂર્યપ્રકાશ ઘણી ખરી ભીનાશ વચ્ચે જરા-જરા ગરમાશનો અનુભવ કરાવતો હતો, પગના પંજા ડૂબે એટલા છીછરાં પાણી, ઇંડા આકારનાં, પગ મૂકતાં એકબીજા પર લપસી જતાં ચીકણાં પથ્થર પર થઇને એકધારા ખલ-ખલ-ખલ અવાજ કરતાં વહ્યે જતાં…

Continue reading
Uncategorized

આ દિવાળીમાં તું વાળો ‘તું’ કે પછી ‘પેલો’?

નાનકડો રસ્તા, રસ્તાની શરૂઆતથી જ લોકોની અવરજવર માટે રસ્તાને વાહનો માટે બંધ કરીને ઉભા રહી ગયેલા પોલીસ મિત્રો, રસ્તાની બંને બાજુએ તોરણ, ટેબલ ક્લોથ, ટેબલ પીસ, વોલ પીસ, લેડીઝ પર્સ, ઢગલાબંધ જાતનાં મુખવાસ, ચોપડાપુજન માટેનાં પળા(પાન, સોપારી, વગેરે વગેરેનું એક…

Continue reading
Uncategorized

આને ફોરેન્સીક સાયન્સ ન કહેવાય, ડોબા!

મમ્મીએ મંગાવેલું મધ લઇને દુકાનમાંથી હજી બહાર આવું એટલી જ વારમાં ત્યાં પાર્ક થયેલાં મારા સ્કુટીનાં મીરરને એ બાજી પડેલો, કંઇક બિહામણું જોઇને 8-10 વર્ષનું ધ્રૂજતું બાળક જેમ એની માંની કમરને વળગી પડ્યું હોય એવું જ કંઇક લાગતું હતું. પેલા…

Continue reading
Uncategorized

ભૂલતો નહીં હોં, કે’જે!

બધું કરવું છે, ઉડવું છે, ભાગવું છે, ભરવું છે, ઢોળવું છે, મરવું, કરવું છે; સાલ્લું આવા વિચારો જ જો ખૂરશીથી ઠાઠું ઉચકાવી દેતાં હોય, અંદર ધ્રૂજારી ફેલાવી દેતાં હોય તો આમાંથી એક પછી એક કરતાં જઇએ તો શું થાય?..? કરવા…

Continue reading
Uncategorized

સારું થયું એણે જાન નો’તી માંગી!

આમ તો રવિવાર છે પણ કહેવાનો. મને એમ થાય કે સાલ્લાઓને રવિવારે જ કેમ પરણવું હોય છે, હવે ભૈ તારા લગનનાં ફોટામાં જાજી પબલીક બતાવવી હોય તો આ બધા રીયાલીટી શોમાં પેલા તાળીઓ પાડતાં ‘પાવૈયા’ઓને કોઇ એજન્સીનો સંપર્ક કરીને મંગાવીને…

Continue reading
Uncategorized

મરીઝે ઝીલ્યો…

એના ઇશારા રમ્ય છે પણ એને શું કરું? રસ્તાની જે સમજ દે, અને ચાલવા ન દે. મરીઝસાહેબે લખ્યું છે એવું જ કંઇક મારી સાથે છે. ખબર તો હતી કે કોઇ નવા શિક્ષક આવવાનાં છે સ્કૂલમાં પણ એમાં કંઇ નવું ન…

Continue reading