સ્વાભાવિક

કંઇક અર્થ

કોરા પાનાને કંઇક અર્થ છે,
ખુલ્લા જાપાને કંઇક અર્થ છે,
દરીયા ખારાને કંઇક અર્થ છે,
રસ્તા લાંબાને કંઇક અર્થ છે.
તૂટેલી ડાળને કંઇક અર્થ છે,
જામેલી લાળને કંઇક અર્થ છે,
કેસરી જાળને કંઇક અર્થ છે,
ઠરેલી રાખને કંઇક અર્થ છે. 

રફતાર ધીમીને કંઇક અર્થ છે,

ચળકાટ ફિક્કીને કંઇક અર્થ છે.