ઉછાંછળું

લે જરા વરસી લે

પાછો આવી જા, ઘણે દૂર જતો રહ્યો

લે
ઘૂંટ પી લે, ઘણો તરસ્યો રહ્યો

હિસાબો
બહુ થયા, હવે ખાતાઓ બંધ કરી લે

ઠૂંઠવાય
શું રહ્યો; ત્યાંજ ઘળી કરીને રાખી છે, ચાદર ઓઢી લે

અરે
પાછી મૂકી દે છત્રી, આતો અમસ્તો-અમસ્તો ગરજી રહ્યો

જા હવે
એકાદ સટ મારી લે, ક્યારનો તલપી રહ્યો

ઘણો
તપ્યો…