સાદું-સીધું

પહોંચવા જ આવ્યો છું-

કદાચ તેં જોયું હોય અથવા કોઇ નાના સીટીમાં રહેલા દોસ્તો પાસેથી સાંભળ્યું હોય તો આવા થોડી ધીમી અને મોજીલી લાઇફ સ્ટાઇલવાળા શહેરોમાં ક્યાંક મોડી રાતે કોઇક રસ્તાનાં ખૂણા પર પાંચ-સાત લોકોનું ટોળું પલાઠીવાળીને બેઠેલું બધી નજરો એક સાથે એકીટશે વચ્ચેની…

Continue reading
આવું હોતા હશે, હંહ!

હજું હવામાં છે-

એ ટેબલ પર હજું થોડી ઉંચી ગઇ, છત પાસે પડતા વેન્ટીલેટરમાંથી અંદર જોવાની એની તૈયારી હતી. એણે બહું જ ઓછા સાફ થતાં અને ઘરની પાછળની બાજુએ પડતાં વેન્ટીલેટરની ફ્રેમ પર એની પહેલી ત્રણ આંગળીઓનાં પહેલાં-પહેલાં ટેરવા મૂક્યાં ત્યાં જ એ…

Continue reading
વિચારતું કરશે

એકની ચોઇસ મળે તો

-રામ બનું. રામ બનવામાં તમારી અંદર નક્કી કરેલાં નિયમો અને સિધ્ધાંતોને તમે ફોલો કરો છો, તમારે મતે જે સાચું હોય એને વડગેલાં રહો છો, તમે જે માનતાં હો એની સાથમાં રહેવા માટે કંઇ પણ કરી છૂટો છો. ઇન શોર્ટ, જો…

Continue reading
ભીનું ક્યાંક કોરું

જોકાની બારી

ખરાબ નશીબે એટલી બુધ્ધિ અંદર ઘર કરી ગઇ છે કે સપના અને હકિકત વચ્ચે ખબર પડી જાય છે. સપનાં જોઇતાં નથી અને હકિકત ખમાતી નથી. આંખો બીડાતી નથી અને સહનશક્તિમાં શ્રધ્ધા નથી. બધું એકસાથે છે! બંધ પોપચાની પેલે પારની અમાન્ય…

Continue reading
ધક્કો મારશે

ધરમનો ધક્કો ખાધો તેં

એવું કશું છે જે તને મળે તો તું ઉંઘ-ભૂખ-થાક ને રામ-રામ કહી દે અને તું કેટલી ક્લાકોથી એ ‘કશા’ પાછળ મચી પડેલો છે એની પણ તને ખબર ન હોય! ના હું, ‘સપનાઓ તો એ છે જે તમને સૂવા ન દે!’…

Continue reading
જુદું કંઇક

વિચારતો હતો. હું.

વિચારતો હતો. બે ઉદાહરણ સામ-સામે મગજમાં આવ્યા; એક વિડીયો જોયો હતો, જેમાં સાત-આઠ ‘આતંકવાદીઓ’ મોંઢા પર કાળું કપડું વીટીને એમની આગળ ઘૂંટણીયે પડીને બાંધેલી, લોહીં-લુહાણ હાલતમાં સામે બાજુએ મોં કરીને બેઠેલાં બીજા સાત-આઠ જણાનાં ખભ્ભા પર મોટ્ટું તલવાર જેવું ચપ્પું…

Continue reading
દિલફેક

હું ટાઇટલ કહું, તું હેડીંગ

એવું નથી કે પ્રાસ મળે તો જ લખ્યું કે’વાય  આપણે ક્યાં બોલતી વખતે એવું વિચારીને બોલતાં હોઇએ છીએ!  એવું નથી કે નાહીને ધોયેલાં કપડા જ પે’રાય  એવું નથી કે પેન્સીલની નીપ શાર્પ જ હોવી જોઇએ  ના એવું નથી કે ઇયર…

Continue reading
બસ એમ જ

કદાચ ક્યારેક

હું જુનો થતો જાઉં છું ધીમો પડતો જાઉં છું પ્લે લીસ્ટમાં સ્લો સોંગનો વધારો કરતો જાઉં છું ટ્રાવેલીંગમાં વિન્ડો સીટ ટાળતો હોઉં છું બહાર નીકળતાં પહેલાં વોલેટ લીધું કે નહીં એ બે વખત ચેક કરી લઉં છું ફિલ્ટર પાણીને પ્રેફરન્શ…

Continue reading
જુદું કંઇક

આ વળી કઇ!?

“એનાં એક હાથ પર ગાંધીજીનાં મોંનું ટેટું હતું અને બીજા હાથ પર અજીબ રેંડમ નંબરની સીરીઝ ગુંદાવેલી હતી. નાકમાં, કાનમાં, ડાબા નેણ પર પછી મારું ધ્યાન પડ્યું તો એનાં બેલી બટન પર પણ પીઅર્સીંગ કરાવેલું હતું. એનાં જે કાંડાનાં પાછળનાં…

Continue reading
સાદું-સીધું

દૂધ પીવું જોઇએ

મને ઘણી વખત એમ થાય કે જો મને નથી ગમતું કોઇનું ‘સમજણ’ આપતું ભાષણ કે લખાણ તો પછી મારે પણ એ કોઇને ન આપવું જોઇએ કે પછે એવું કશું ખોટું ચીકણી-ચીકણી ભાષામાં બધાને ખબર જ હોઇ કે આવું-આવું કરવું જોઇએ…

Continue reading