ઉછાંછળું

ચરમનુંયે સાતમું આસમાન!

કંઇક લખવું અનિવાર્ય હતું કેમકે મારી પેનની સાહી મારી અંદરનાં ઉકળાટને બહાર ઠલવતી હતી અને મારી અંદરનો ઉકળાટ કોઇ પણ ભોગે બહાર આવવાનું મન મનાવીને બેઠો હતો, પછી એ મારી આંગળીઓ વાટે પેનની સાહી થકી હોય કે પછી મારી નસોને…

Continue reading
સપ્તરંગી

સમાય જવાનાં!

કોઇકે કિનારેથી આડી ફેંકેલી એક પથ્થરની છીપત્રી જેમ પાણીની સપાટી પર જરા અમસ્તી અડકીને વડી ઉંચકી જાય એવી જ રીતે એનાં હોઠો મારા હોઠોને ચીઢવતાં જતા હતાં.   મારા હોઠો પહેલાંતો થોડાં ભોઠવાયા, પછી થોડા ખીજાયા પણ ખરા, પછી છેલ્લે…

Continue reading
બેફિકરું

સ્વાભાવિક, હંહ!

લે તને કહી દઉં સ્વાભાવિક શું છે, સ્વાભાવિક છે પછવાળાનું ફાટવું, સ્વાભાવિક છે તારા વ્હાલાનું મરવું, સ્વાભાવિક છે ગુસ્સાનું આવવું, સ્વાભાવિક છે હેંડ્સ ફ્રીમાં એક કાનનું ન ચાલવું, સ્વાભાવિક છે ઘોડાનું અઢી ડગલા હાલવું, સ્વાભાવિક છે આઉટ થવા આવીએ એટલે…

Continue reading
ચોખ્ખું ચટ્ટ

હા બસ, તું કહે એમ

ક્યારેક એક સોંગ કાફી થઇ જાય, ક્યારેક મુવીમાંથી કંઇ મળી જાય, ક્યારેક બસ સ્ટેન્ડ પર રાહ જોવી પડે, ક્યારેક ભયંકર સ્પીડમાં બાઇક ચલાવી, લપસીને સૂઇ જવામાં બસ જરાક અમસ્તું બચવું પડે, ક્યારેક સવારે ચાર વાગ્યા સુધી એ અટકી પડેલું કામ…

Continue reading
જરા ટેઢું

bittersweet

બીજાની શું કામ, મારી જ વાત કરું; મને પોતાને જ વસ્તું કે વ્યક્તિ કે વિચાર કે વાતાવરણ એનાં મૂળ રૂપમાં પસંદ છે. અંગ્રેજીમાં જેને ‘રો’ કહે છે, એટલે કે ‘કાચું’ એટલે કે ‘એ ખરેખર જેવું છે એવું, વિના કોઇ છેડ-છાડે’….

Continue reading
પરે સાવ

– વાર છે.

મરવાને વાર છે. કોણે કીધું? –‘એણે’ કીધું. મરવાને વાર છે. ધીરે જમી લે. બે ઘડી ખમી લે. ક્યારેક જૂનાં દોસ્તને ફોન કરીને, ‘તારો અવાજ સાંભળીને મજા આવી’ એમ કહી લે. – વાર છે. બે-ચાર છોડ વાવી લે. આંગણું જરા વાળી…

Continue reading
બસ એમ જ

સામે આવવાનું!

અમુક બીજાઓએ પણ કીધું, મેં ખૂદે પણ ઘણી વખત વિચાર્યું અને ક્યારેક તો બસ લખી જ નાખું એવું નક્કી કરીને પેન હાથમાં લઇ જ લીધી પણ ત્યાં એકાદું કામ યાદz આવી ગયું કે કોઇક આવી ગયું કે પછી ખરેખર અંદરથી…

Continue reading
શેખચલ્લીનું એઠું

હવે કોઇ કંઇ નહીં કહે.

કોઇ એમ ન કહે કે, ‘કોશિષ પણ ન કરી’, મેં પણ રડમશ ચહેરો બનાવી જોયો- પણ સાલ્લો એ મને સ્યૂટ ન કર્યો! કોઇ એમ ન કહે કે, ‘મેદાને ઉતર્યો નહીં’, ઘણી-ઘણી રમતો અજમાવી યારો- પણ સાલ્લો કોઇ માંય નો લાલ…

Continue reading
ભેદી

∞∞∞ઇનફાયનાઇટ∞∞∞

મને નથી ખબર કે આપણા મોટેરાઓ-વડીલો અનુભવને લીધે આવું કરતાં કે પછી એમણે પણ એમનાં મોટેરાઓ-વડીલોને એવું કરતાં જ જોયેલા એટલે એ લોકો એવું કરતાં. પણ તું માર્ક કરજે, એ લોકો આપણને શેમાકને શેમાક પરોવાયેલા જ રાખશે, કાંતો વાર્તા કહીને…

Continue reading
સાદું-સીધું

થોડું વળી લખી જોયા.

ખીલ્લા ખોળી જોયા. બીયા વાવી જોયા. ધોકા ફોળી જોયા. ફળીયા વાળી જોયા. ઢોલીયા ઢાળી જોયા. ફદીયા ગણી જોયા. કોળીયા બોળી જોયા. બગલા બની જોયા. છીછરે ડૂબી જોયા. ગળે મળી જોયા. જીદે ચળી જોયા. બેફામ લડી જોયા. મદે ઝૂમી જોયા. ડાળે…

Continue reading